SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ] પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨ કહ્યું રે માનો રાય લકાપતિ, લેખ લખ્યો રે વિધાત્રે; કર્મગતિ એવી વાંકડી, જે કરો ખેટી જ વાત કહ્યું રે માને મુજ. બાંધવા. ૧૧ હાક મારીને ઉઠીયો, જા તું નજરેથી દૂર નહી તે તુજને હાથે હણું, જા તું રામ હજુર; કહ્યું ન માન્યું રાવણે૧૨ બીભષણ ત્યાંથી ચાલી, આવી રામની પાસ; વિગત સર્વ સંભળાવીને, રહે રામની પાસ. કહ્યું ન માન્યું રાવણે. ૧૩ કિષ્કધાથી ઉઠી, આ લંકા મેઝાર; છ માસ લગી ઝુઝીયા, ગયા રાવણના પ્રાણ, " કહ્યું ન. માન્યું. રાવણે ૧૪ લડતા લક્ષ્મણે જીતી, વર્યો જય જયકાર; સતા લઈ ઘરે આવી, અયોધ્યા નગરી મેઝાર; ધન ધન ધન શ્રી રામને. ૧૫ ધન ધન સીતા સતી, ધીર જે શીયલને રાખ્યું બારમે સ્વર્ગે ઈદ્ર થયા; એમ જ્ઞાની એ દાખ્યું. ધન ધન ધન શ્રી રામને ૧૬, દિન દીવાળીનું ગાજીયું, અયોધ્યા નગરી મેઝાર; કરડી મેઘ વિનવે, ગુણ ગાયા શ્રી કાર; ધન ધન ધન સીતા સતી. ૧૭ ३४ આ ગેભદ્રશેઠ તથા શાલીભદ્રની સજઝાય KARAARREHE ઢાલ-૪ E E============= ============== = ====================================== F - હાલ–૧-લી (કરમ ન છૂટે રે પ્રાણાયા–દેશી) ચૌદસે બાવન ગણપતિ, તેહના પ્રણમી ને પાય રે; શાલીભદ્ર ગભદ્ર શેઠના, વરણું ઋણના સમુદાય રે, ઋણ મત કરજે રે માનવી. ઋગ ઋણ મત કરજે રે માનવી, દેણું મટી બલાય રે; દીધા વિણ છુટે નહિ, કીજે કેટી ઉપાય છે. ઋણ ૧ રે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy