________________
પ્રાચીન સઝાય મહેદધ ભાગ-૨
દ્વાલ-ર-જી. સુણ મંદોદરી નારાયણ નમવાને માટે નિયમ છે; મારે કુંભકર્ણ સરિખા ભાઈ છે, મારે ગઢને ફરતી ખાઈ છે;
મારે સવા લાખ જમાઈ છે. સુણ મંદોદરી ૧ મારે ગઢને કાંગરા ભારી છે, મારે બેઠક તે બહુ સારી છે;
મારે અક્ષૌહિણી ચાર તૈયારી છે. સુણ મંદોદરી. ૨ ઐરાવણ તે આકાશે વસે, મારે બલભદ્ર તે પાતાલે વસે;
મારે રાક્ષસ બહુલા પાસે વસે. સુણ મંદોદરી. ૩ મારે વાય વાસીદુ વાળે છે, મારે યમ તે પાણી તાણે છે,
મારે સૂર્ય ચંદ્ર છત્ર ધારે છે. સુણ મંદોદરી૪ મેં વિદ્યાધરની વાત જાણીને, મેં નવગ્રહ બાંધ્યા તાણીને
હરી આવ્યા હું રાઘવ રાણું છું. સુણ મંદોદરી. ૫
હાલ-૩-જી કહ્યું કે મને એના કંતજી, સીતા શીદને લઈ આવ્યા સીતા વારૂ શ્રી રામજી, ઘણું રીસે ભરાયા
કહ્યું કે માને રાય લંકેશ્વરી, સ્વામી સીતા લેઈ આવ્યા, દિવસ દેખું છું ઝાંખે; આપ સ્વારથ સાધવા, કયાં વિષ પ્યાલો ચાખો. કહ્યું રે માને પેટ ચીરીને પીડા કીધી, વૈર મોટાણું કીધું. અપયશ લીધે સ્વામી ઘણો, મત માંગીને લીધું. કહ્યું કે માનવ નિમિત્તિએ નિમિત્ત જોયા હતા, ધુર પ્રથમથી એવું; સીતાના હરણે દુઃખ પામશો, આવી બન્યું છે તેવું કહ્યું રે માને સ્વામી સ્વપ્ન મેં લહ્યું, જાણે લંકામાં લાય લાગી; રામચંદ્રજીએ બાણ સાધીયું, ત્યારે હું ઝબકીને જાગી. કહ્યું કે માનો. પત્થરે બાજ બાંધી કરી, રામચંદ્રજી આવ્યા લશ્કર ને સાથે લઈ ઘણું, રાજા સંગાથે લાવ્યા. કહ્યું કે માન. અણુ ઈચ્છતી નારી તણો, સ્વામી કીધે છે ત્યાગ; તે એ વ્રતને ભાંગી ને, શીદ લગાડે ગુણને આગ. કહ્યું રે મને રામચંદ્રજીના દળ થકી, નગરી થઈ છે બહેરી, સેના ચહું દિશે વિસ્તરી, લીધે લંકા ગઢ ઘેરી. કહ્યું છે માનો. લુંટયા મંદિર માળીયાં, લુંટી બસરી બજાર; મહેલ લુંટશે સ્વામી આપણે, લુંટશે મુજને આ વાર. કહ્યું કે માને
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org