SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચર્ચાન સજ્ઝાય મહોદધિ ભાગ-૨ સાથ; સવા ચૌદ વરસ લગે, એકાદિ શત માન; ખડગ ધારા વ્રત પાળશુ, ધરશું જીનવર આણુ. નાણુ મંડાવી ભાવશું, સામી સામણુ ઉમા કરવા ભલાં, પૂજશુ. ત્રિભુવન નાથ. નિયાણુ. કશું નહિ, સમતા ભાવ ઉદાર; ધર્મરત્ન આરાધવા, અમૃત કૃપા વિચાર. મેરે આં મેરે મેરે હાલ ૨ જી જિમ જિમ એ તપ કીજીએ રે, તિમ તિમ પાય પલાય સલુણા, આળસ તજી ઉદ્યમ કરે રે, ઉપાદાન શુદ્ધ થાય. સલુણા. વર્ધમાન તપ કીજીએ રે, લીજીએ નરભવ લાભ. એકેકુ વધતાં થયાં રે, સે। આંખીલ સમુદાય; સા ઉપવાસ સખ્યા થશે રે, પાતિક દૂર પલાય. ચૌદ વર્ષ ત્રણ માસને રે, વીશ દિવસ હિતકાર; સ૦ પાંચ હજાર પચાસ છે રે, સર્વદિવસ હિતકાર. સ સ સ સ નમે તવસ પ૪ જાપનુ` રે; દાય હજાર પ્રમાણ; સહ ખાર લાગસ કાઉસગ્ગ કરેા રે, યશાશક્તિ અનુમાન. વિધિપૂર્વક ઓરાધતાં રે, ઉજમણે ફળ જોય; સ૦ સુલભ એધિ જીવને રે, ધર્મરત્ન શિવ હાય. સ મેરે૦ મેરે મેરે॰ KANAFAF5FZFAFFFFANAFFARBARARARA Full પત્ર FA ૩૩ શ્રી સદાદરી તથા રાવણની સજઝાય સ ઢાલ-૪ KAKAKAKAKAKIKKKKKKKKKKKKAN KHAAKHUKAKKARAKALPANA KARE ઢાલ-૧-લી Jain Education International. 2010_05 For Private & Personal Use Only [ ૧૫૫ www અહે. રાણાજી કહ્યું માનીને, અભિમાન દૂરે ટાળીયે; અહે। રાણાજી નાના છે પણ, તે નર માટા કહેવાય છે; અહા રાણાજી એના દર્શન, મનેારથ થાય છે. અહેા રાણાજી॰ એના દશરથ સરિખા પિતા છે, એના કૌશલ્યાજી માતા છે; એના લક્ષ્મણ સરિખા ભ્રાતા છે. અહેા રાણાજી એના ભરત શત્રુઘ્ન ભાઇ છે, એને સુગ્રીવાદિક તા સરખાઇ છે; એને અનુમતિ સદા સુખદાઈ છે. અહેા રાણાજી ૫ ૬ ७ ૨ 3 ૪ ૫ ૧ ૨ 3 www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy