SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ] પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨ ભટ્રક સુર સાનિધ્ય કરે, કરવા પ્રગટ પ્રભાવ રે; અકસ્માત નૃપ પેટમાં, ફૂલ વ્યથા ઉપજાવે રે. એક વિફલ થયા સવિ જ્યોતિષિ, મંત્રી પ્રમુખને ચિંતા રે; હાહાકાર પુરમાં થયે, મંત્રવારી નાગ દમતા . એક સુરવાણી તેહવે સમે, થઈ ગગને ઘન ગાજી રે; નિશિભજન વ્રતને ઘણી, શ્રી પુંજ દ્વિજ દિન ભેજી રે. એક તસ કર ફરસ થકી હોઈ, ભૂપતિ નીરજ અંગો રે; પડહ વજાવી નગરમાં, તેડાવ્યા ધરી રંગો રે. એક ભૂપતિ નિરોગી થયે, પંચ સયાં ગામ દીધાં રે, તે મહિમાંથી બહુ જણે, નિશિ ભજન વ્રત લીધાં રે. શ્રીપુંજ શ્રીધર અનુક્રમે, સૌધર્મ થયા દેવા રે; રાજાદિક પ્રતિબૂઝીયા, ધર્મ કરે સયમેવા રે. નરભવ તે ત્રણે પામીયા, પાલી સંયમ સુધા રે; શિવસુંદરીને તે વર્યા, થયા જગત પ્રસિદ્ધ છે. એક ઈમ જાણી ભાવિ પ્રાણીયા, નિશિભજન વ્રત કીજે રે; શ્રી જ્ઞાનવિમલ ગુરૂ નામથી, સુજસ ભાગ લહજે રે. એક - એક ============== ===== == ======= ૩૨ ARTANG વર્ધમાન તપની સજઝાય ઢાલ-૨ FAFAX AAA ARARARAKARARARARARARKAR ===================================== FRA ઢાલ ૧ ( માળવદેશ મનહરૂ. ) પ્રીતન સેંતી વિનવે, અમદા ગુણની ખાણ મેરે લાલ; અવસર આવ્યો સાહિબા, કરશું ત૫ વર્ધમાન મેરે લાલ. આંબલ તપ મહિમા સુણો. બહેત ગઈ છેડી રહી, કીધા બહુલા સ્વાદ; મેરે પિંડ પિષી લાલચે, હવે છેડે ઉન્માદ. મેરે સાડાત્રણ કોડ રોમ છે, તેમાં પણ બબે રોગ; મેરે દહિના દંડ છે એટલા, દૂર કરે સબ રોગ. મેરે. ષટુ કોટિની ઉપરે, સાડાબાર લાખ પ્રમાણ મેરે. આંબલ તીવ્ર હુતાશને, કાયા કંચન વાન. મેરે. આં આ જ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy