________________
પ્રાચીન સાય મહેદધિ ભાગ-૨
[૧૫૩
તાલ-૩-જી | (સિદ્ધારથના રે નંદન વિનવું-દેશી) એક કુલ ગામે મિત્ર ત્રણ વસે, માંહે માંહી રે નેહરુ શ્રાવક ભદ્રક ને મિશ્યામતિ, આપ આપ ગુણ ગેહ,
ભવિ નિશિ ભજન વિરમણ વ્રત ઘરો. જૈન આચારજ એક દિન આવીયા, વાંદીને સુણે વાણી; શ્રાવક કુલથી ભાવ થકી ગ્રહે, અભક્ષ સકલ પચ્ચખાણ. ભવિ. ભદ્રક નિશિ ભજન વિરમણ કરે, સહજે આણ નેહરુ મિશ્યામતિ તે નવિ પ્રતિબૂઝી, કુડ કદાગ્રહ ગેહ. ભવિ. શ્રાવક ભદ્રક સંગતિથી થા, સકલ કુટુંબ વ્રત વંત; એક દિન રાજને યોગ તણે વશે, જામી ન શક્યા ગુણવંત. ભવિ. સંધ્યા સમયે તે ઘરે આવીયા, બિહું ને કહે પરિવાર, ભદ્રક નિશ્ચળ ભાવે નવિ જ, શ્રાવક જો તેણી વાર. ભવિ. યૂકા પાતે જલોદર તસ થયું, વ્રત ભંગે હુએ પાત; વ્યાધિ પીડા મરીને તે થયો, કૅર માંજારની જાત. ભવિ. ધાને ખાધે પ્રથમ નરકે ગયો, લહેતે નારક દુઃખ; ભદ્રક નિયમ તણા પરભાવથી, સૌધર્મો સુર સુખ. ભવિ. મિથ્યાત્વી પણ નિશિ ભેજન થકી, વિષમિશ્રિત થયું અન્ન; અંગ સડી મરી મંજારો થયો, પ્રથમ નરકે ઉત્પન્ન. ભવિ. શ્રાવક જીવ ચવીને અનુક્રમે, થયો નિર્ધન દ્વિજ પુત્ર; શ્રીપુંજ નામે તસ લઘુ બાંધ, મિથ્યાત્વી થયે તત્ર. ભવિ. શ્રીધર નામે બેઉ મોટા થયા, પાલે કુલ આચાર; ભદ્રક સુર તવ જોઈ જ્ઞાનસ્યું, પ્રતિબેધ્યા તેણીવાર. ભવિ. જાતિ સમરણ પામ્યા બિહુ જણા, નિયમ ધરે દઢરીત; રયણી ભજન ન કરે સર્વથા, કુટુંબ ધરે જ અપ્રીત. ભવિ.
ઢાલ-૪-થી (પ્રભુ તુજ શાસન અતિ ભલું-એ દેશી) ભેજન નાપે તેહને, પિતા માતા કરે રીસે રે; વિષ્ય ઉપવાસ થયા તિક્ષ્ય, જે નિયમ જગી રે. એકમનાં વ્રત આદરો, જિમ હોય સુર રખવાલા રે; દુશમન દુષ્ટ દૂરે ટલે, હોયે મંગળ માળા રે. એક
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org