________________
૧૫૨ ]
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨ ઈમ જાણે છેડે; નીશી ભેજન ભવિ પ્રાણ એ આગમ માંહી, વદે પુરાણની વાણ; દિનકર આથમતે, પાણું રૂધિર સમાન;
અન્ન માંસ બરાબર, એ માર્કડ પુરાણ ગુટક - જાણ હોય તે ઈમ વલી જાણે, અસ્ત થાય જબ સૂર;
હદય નાભિ કમલ સંકુચાણે, કિમ હોયે સુખ પૂર; યજુર્વેદ માંહે ઈમ ભાખ્યું, માસે પખ ઉપવાસ; કંદ પુરાણ દિવસ જિમ્યાનું, સાત તીર્થ ફલ ખાસ.
૨
ઢાલ-૨–જી
(બીજી અશરણ ભાવના-દેશી) પર શાસન માંહી કહ્યું, રચણી ભોજન પા૫ રે, દોષ ઘણું છે તેહમાં, ઈમ ભાખે હરિ આપ રે; વેદ પુરાણની છાપરે, પાંડવ પૂછે જવાબ રે, એ તે પાપને વ્યાપાર રે, રયણ ભજન પરિહરો. ભવ છનું લગે પારધી, જે તું પાપ કરે રે, તે એક સરોવર શેષતાં, તે એક ભવ જોય રે, એક દવ દીધે તે હાઈ રે, એહ સમ પાપ ન કઈ રે. રયણ એક આઠ ભવ દવ તણ, એક કુવાણિજ્ય કીધ રે; એક શુમાલીશ તે ભવે, કુડું આળ એક દી રે. રયણ આલ એકાવન સે ભવે. એક પરનારીનું પાપ રે, એકસે નવાણું ભવે તે હવે, એક નિશિ ભોજન પા૫ રે,
તેહથી અધિક સંતાપ રે. રાયણી. તે માટે નવિ કીજીયે, જિમ લહિયે સુખ સાર રે; રયણ ભેજન સેવત, નર ભાવે પશુ અવતાર રે; ચાર નરક તણું દ્વાર રે, પ્રથમ તે એ નિરધાર રે. રયણી તે ઉપરે ત્રણ મિત્રો, ભાખ્યો એક દ્રષ્ટાંત રે, પડિકામણ સૂત્ર વૃત્તિમાં, તે સુણજે સવિ સંત રે; જિમ ભાંજે તુમ બ્રાંત રે; શિવ સુંદરી કેરા કત રે,
- જિમ થાઓ ભવિ ગુણવંત રે. રયણી.
૩
૪
૫
૬
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org