SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨ [ ૧૫૧ વેદ ગગન નંદ ચંદ સુવરસે, પિષ સિત અષ્ટમી દિને રે; રાજનગર ચઉમાસ રહી મુનિ, ગાયા ચિત્ત પ્રસને રે. આ૦ ૧૧ Faxx A X A = ==== == == === === EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE Kalrav NAKHક Ex4== ૩૧ શ્રી રાત્રી ભોજનની સજઝાય ઢાલ-૪ થી '' કાકારક Eskyb此比亚比WHEHEHEHEHE比亚HEAR કામ હાલ ૧ (પ્રહ ઉઠી વંદુ-) શ્રી ગુરૂપદ પ્રણમી, આણ પ્રેમ અપાર; છઠું વ્રત જાણે, નિશિ ભોજન પરિહાર આરાધી પામો, સુરસુખ શિવસુખ સાર; ઈહ ભવે વલી પરભવે જેમ લહીયે જયકાર, ગુટક - જયજયકાર હોઈ જગમાંહે, નિશિભાજન પરિહરતાં; પાતિક પિઢાં, એહના ભાખ્યાં, રયણ ભોજન કરતાં, બહુવિધ જીવ વિરાધન હેતે, એહ અભર્યા ભણિજે; પ્રત્યક્ષ દોષ કહ્યા આગમમાં, ભવિ તે હૃદય ધરી જે. મતિને હણે કીડી, વમન કરાવે માખી; ભૂતાથી કેઢી, જલદરી જી ભાખી; ગળું વીધે કટ વાળે, હોયે સ્વર ભંગ; સડે દેહ ગિલે, વીંછીએ તાલ અંગ. ગુટક – અંગ ઉપાંગે હોય વળી હણ, જે આવે વિષ જાત; દષ્ટ દોષ ઈહ લોકે જાણે, પરભવે નરકે પાત; દોય ઘડી પરભાતે સાંજે, ટાળી કરો આહાર, નવકારસી તણું ફલ પામે, સંભાલો ચોવિહાર. દેવપૂજા આહૂતિ, દાન સરાધ સનાન; નવિ સૂઝે રાતે, તે કિમ ખાઓ ધાન; આચમન કરતાં, પવિત્ર હોય નવિ તેહ; નિશિ ભજન કરતાં, લહે અવતાર તે એહ. ત્રુટક - એહ અવતાર જ છુક મંજરી, કાક ગ્રુધ અહિ વિછી; વડવા ગુલ સિંચાણ વિરલી, ઈત્યાદિક ગતિ નીચી; હંસ મેર પિક શુકને સારસ, ઉત્તમ પંખી જેહ; રાત્રે ચણ ન કરે તો માનવ, કિમ ખાઓ અન તેહ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy