SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ] ~www પ્રાચીન સંજ્ઝાય મહાવિધ ભાંગર ગુ દર્શાવધ ધર્મધૂરા ધારી પરે રે; સચમ રથ વહનાર; માનાપમાને સમ મુનિ મન ધરે રે; પામવા ભવજલ પાર કરમ ગહનવન દહન ઋષીશ્વરૂ રે; ધ્યાન શુકલે કરી નાશ; આતમ ઋદ્ધિ અન ́તી સાધવા રે, કરે મુનિ જોગ અભ્યાસ. ખિમાવિજય જિન ઉત્તમ પદ્મથી રે, વિજય પદે મનેાહાર,, રૂપવિજય કહે એ સુનિ વદતા રે, સુખ જસ લચ્છી ઉદાર. દાહા ગુ પચ સમિતિ મિતા મુનિ, ત્રણ ગુપ્તિ પ્રતિપાળ; પ્રેમે પ્રણમ્' તેહના, ચરણુ કમલ ત્રણ કાળ. હાલ ૯ મી Jain Education International 2010_05 (વીર જિંદ જગત ઉપકારી એ દેશી) આ આ આ આજ સફળ દિન મુનિ મને મળીયા, ટળીયા પાપના ચાળા રે; મહાવ્રત ધારી મહા ઉપકારી, ખ જીવણા રખવાળા રે. ઇરિયા સમિતિવ`ત મહામુનિ, જ્ઞાન ધ્યાન રસ રાતા રે; ખટ કારણે મારગ ચાલતા, ત્રસ થાવરના ત્રાતા રે. જ્ઞાની ધ્યાની મૌની મુનિવર, ભાષા સમિતિ સમિતા રે; પંચ પ્રકાર સાય સદા કરે, છ'ડી પુદ્ગલ મમતા રે. દોષ બેંતાલીશ વરજીત મુનિવર, અંતપર્યંત આહારી રે; સાધ્ય સાધવા દેહને દમતા, હું જાઉં બલિહારી રે. પુદ્ગલ ખ"ધ ગ્રહણુ મુ‘ચનતા, દ્રવ્ચે સદા મુનિ કરતા રે; ભાવે નવ નવી પરિણતિ ધરતા, સાધ્ય ભાવ અનુસરતા રે. પરમ અહિંસક ભાવને ભજતા, તજતા મમતા માયા રે; મન વચ કાય ગુપ્તિ દ્રવ્ય ભાવે, અનુસરતા મુનિરાયા રે. અધ્યાતમ પરિણતિ સાધનગ્રહી, ઉચિતાચા૨ે ચાલે રે; જિન આણા આરાધક સાધક, મુનિ સ`જમમાં મ્હાલે.રે. જિન ઉત્તમ સુખ પદ્મવચન રસ, જેહ પીચે નરનારી રે; તેહ કેમ મળ દૂર કરીને, વરે શિવસુંદરી પ્યારી રે. તપગચ્છ વિજયદેવ સૂરિ પધર; વિજયસિ‘હ સૂરિરાયા રે; શિષ્ય તાસ શ્રી સત્યવિજય ગણી, સવેગ મારગ ધ્યાયા રે. કપૂર ખિમા જિન ઉત્તમ નામથી, વિજય પદે સાહાયા રે; શ્રી ગુરૂ પદ્મવિજય પદ સેવી, રૂપવિજય મુનિ ગાયા રે. આ આ આ ૦ For Private & Personal Use Only આ આ આ t ७ ૧ ૧ ર 3 * ૫ દ ૭ . ૧૦ www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy