SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪૯ પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨ વચનાતીત એ આતમા, સિદ્ધ સ્વરૂપ અરૂ૫ રે; તે કારણ સાધન ભણી; મૌનિ હોય મુનિ ભૂપ રે. સા. ભાષા પુદ્ગલ વરગણા, ગ્રહણ તે કર્મ ઉપાધિ રે; ટાળવા ધ્યાન દિશા ધરે, આતમ જ્ઞાન સમાધિ રે. સા આતમતત્ત્વ રૂચિ મુનિ, મુગતિ રમણ રસ રાતા રે; ધ્યાતા ચિદઘન સંપદા, જગ બંધવ જગ ત્રાતા રે. સારા મધુર નિપુણ હિત મિત વચ્ચે, દશવિધ ધર્મને દાખે રે, જ્ઞાન અમૃત આસ્વાદતા, વચન ગુપ્તિ રસ ચાખે રે. સા આતમ રૂચી શુચિતા મયી, સંજમ રથના ધારી રે; ચઢતાં સંજમ શ્રેણીએ, વંદુ મુનિ કર જોડી રે. સારા વચન જેગની વાસના, વાસિત જોગના ચાળા રે વશ કરતા મુનિ સંજમી, વરે મુગતિ વરમાળા રે. સાવ પંચાશ્રય વિરતિ મુનિ, પંકજની પરે ન્યારા રે; તત્ત્વરસી ઉપશમ ભર્યા, લહે ભવવારિધિ પારા રે. સારા સાધન સાધે સાધ્યતા, શમ દમ સંવરવંત રે; તસ પદ પવંદન કરી, રૂપવિજય ઉલ્લસંત ૨. સા દુહા ઈદ્રિય દમન આતમ રસી, સમિતિ ગુપ્તિ ધરનાર; ત્રિવિધ અવંચક જગયુત, લહે મુનિ ભવપાર. હાલ ૮ મી (મારું મન મહયુંરે શ્રી સિદ્ધાચળે રે.) ગુપ્તિ ત્રીજરે સાધુજી સાચવો રે, કાય ગુપ્તિ જસ નામ; ત્રિવિધ અવંચક જગે સાધતા રે, શુચિ સંયમ પરિણામ. ગુરુ અશુભાશ્રવ કિરિયા કરી ભવ ભયે રે, પણ ન રમે શુભ ભાવ; ચંચળ જોગ તે આશ્રવ મૂળ છે રે; તજે મુનિ ધ્યાન પ્રભાવ. ગુ. સાધન સકલ સાધ્ય પદ સાધવા રે, શુદ્ધ કરે અણગાર; કાળ લબ્ધિ સંહનનાદિક બળે રે. સાધે શુદ્ધ આચાર. ગુ. સ્થિર ઉપગે રે નિર્મળ ધ્યાનમાં રે, સહપદ કરે જાપ; ધ્યાતા ધ્યાન એય એકતવતા રે, કરી લહે પરમ સમાધ. ગુરુ જેગ ચંચળતા તજવા સંચરી રે; કાઉસ્સગ્ય ધ્યાનમાં લીન પરિસહ બાવીશ શૂરપણે સહે રે, ઉપસર્ગે નહી દીન. ગુ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy