SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ] પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨ દેહા કોધશમન ઇદ્રિયદમન, ચરણ કરણ ઘર સાધ; જ્ઞાન ધ્યાનમાં મન ધરી, સાધે સુખ અગાધ. ઢાલ ૬ ઠ્ઠી (પરમ પુરૂષ પરમાતમા સાહિબજી-દેશી) પંચ સમિતિ સમિતા સદા, સાધુજી; ભાવદયા ભંડાર હો, મનડાના મેહન મારે મન વસ્યા સાધુજી, - ટાળે અવિધિ જેગને, સાવ પામે ભદધિ પાર હ. મ૦ પંચ મહાવ્રત પાળવા, સારા પંચાશ્રવ કરી દૂર છે; મ. સાધ્ય રસીક મન ગોપના, સાટ ધરે મુનિ ધ્યાન, પૂર હો. મ. મન મર્કટ ચંચળ ઘણું, સાવ મહ મહીપને પુત હે મહ ત્રસ થાવર સહુ જંતુને, સા૦ જેહ નડે જમત . મ જ્ઞાન ધ્યાન લયમાં રહ્યા, સાત૫ જપ જયણાવંત હે; મ સાધન જોગે સાધ્યને, સા. સાધે કરૂણાવંત હો. મ. સવિક૯૫ ગુણ સાધના, સારુ ધ્યાનીને આવે ન દાય હો; મ નિર્વિકલ્પ અનુભવરસી, આતમાનંદી પાય . મ. રત્નત્રયીની ભિન્નતા, સો એ સઘળો વ્યવહાર હમ0 ત્રિગુણ વિર્ય એકત્વતા, સાટ કરતા લહે ભવપાર હે. મ0 જ્ઞાનાનંદી આતમા, સારા મનન કરે નિજ શુદ્ધ હો; મe પર પરિણિત તજી ગલી, સા. નિરા વરણી હોય બુદ્ધ હો. મક મનગુપ્તિમાં મહાલતા, સારા ચાલતા શુદ્ધા ચાર હે મ. ગજસુકુમલાદિક મુનિ, સા પામ્યા ભદધિ પાર છે. મત આણુજીની આરાધતા, સારા સેવતા ગુરૂપદ પવા મ0 રૂપવિજય કહે વીયે, સા. જિમ લહીયે શિવ સદમ. મ. દુહા વચન વદે મુખથી મુનિ, કારણ પામી પંચ વિણ કારણ રહે ધ્યાનમાં, ભાવ ક્રિયાને સંચ. હાલ ૭ મી (અરિહંત પદ યાતે થકી દેશી) સાધુજી વયણ ગુપ્તિ ઘરો પરિહરો જોગને ચાળો રે; નિર્દુષણ ભાષા વદી, દૂજી ગુપ્તિ સંભાળો રે. સા , ૧ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy