________________
પ્રાચીન સંસ્કાય મહોદધિ ભાગ-૨
લઘુ ત્રસ જીવ રક્ષા ભણુ, સચિત્ત રજ જયણાને કાજ રે; ધર્મ ઉપકરણ મુનિવર ધરે; પામવા મેક્ષનું રાજ રે. સા. જ્ઞાન ઉપયોગમાં હાલતા, સાલતા સંજમ માગ રે; રાગ ને દ્વેષ દૂરે તજી, કરે મુનિ ઇદ્રિને ત્યાગ રે. બાધક ભાવ દૂરે તજી, સાધક ભાવમાં શૂર રે, શાન ને દાન્ત મહાવતી, ધરે થિરાદિક દગનૂર રે. સા. સંયમ શ્રેણ ચડતા સદા, ઉત્તમ મુનિ મહારાજ રે; તસ પદ પદ્મવંદન થક, રૂપ વિજય વધે લાજ રે. સારા
દેહા સંવર વંત સુસંજમી, જયણાયુત અણગાર; પારિઠાવણીયા સમિતિમાં, વરતે નિરતિ ચાર.
ઢાલ પમી ( પાંચમી ભાવના ભાવીયે રે–દેશી) પારિઠાવણીયા નામથી રે, પંચમ સમિતિ સાર; દ્રવ્ય ભાવથી પરિઠવે રે, જયણુયુત અણગાર;
મુનિસર પંચમ સમિતિ સાર; જિમ હો ભવને પાર. મુ. - અંગ મલાદિક દ્રવ્યથી રે, ભાવથી રાગ ને દ્વેષ મૃદુ કરૂણાદિક ગુણ ભર્યા રે, પરિક જયણા વિશેષ. મુક થિરતા ભાવથી સંયમી રે, નિરમલ સંવરવત;
ગની ચંચળતા તજી રે, સાધે સાધ્ય મહત. મુ ચાલતાં બેસતાં ઉઠતાં રે, સૂવતાં ખાવંતા સાધ; જયણ યુત મુનિ સંવરી રે, પરિઠ જેગ ઉપાધ. મુ. Wવીર કલ્પી અણગારને રે, પારિઠાવણિયા અનેક જિન કહપાદિક યથાલંબી રે, વિડ પારિઠાવણીયા એક - મુ. નિશિ પ્રશ્રવણાદિ પરિઠવે રે, વિધિ કૃત મંડલ ઠામ;
સ્થીર કપી અપવાદથી રે, ગ્લાદિકને કામ. મુ. સંજમ બાધક જેગને રે, ભાવથી પરિઠવે સાધ; સંજમ શ્રેણીઓ સંચર્યા રે, લહે મુનિ સુખ અગાધ. મુ. પંચ સમિતિ પરિણામથી રે, ક્ષમા કેશ ગત રેશ; ભાવન પાવન ભાવતા રે, કરતા ગુણને પિષ. મુ. સાધ્ય સાધતા સંજમી રે, જિન ઉત્તમ મહારાજ; તસ મુખ પદ્મવચન સુણે રે, રૂપવિજય સર્યા કાજ, મુ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org