________________
ww
૧૪૦]
પ્રાચીન સઝીય મહદધ ભાગ-૨
ઢાલ-૯-મી , નવમી નિજર્જર ભાવના, ચિત્ત ચેતો રે, આદર વ્રત પચ્ચખાણ, ચતુર ચિત્ત ચેતે રે; પાપ આલેચે ગુરૂ કહે, ચિત્ર ધરિ વિનય સુજાણ. ચ૦ વૈયાવચ્ચ બહુવિધ કરો, ચિ૦ દુર્બળ બાળ ગિલાન; ચ૦ આચારજ વાચક તણે, ચિ. શિષ્ય સાધર્મીક જાણ ચ૦ તપસી કુલ ગણ સંઘના, ચિ. થિવિર પ્રવર્તક વૃદ્ધ ચા ચિત્ય ભક્તિ બહુ નિર્જરા, ચિ. દશમે અંગ પ્રસિદ્ધ. ચ. ઉભય ટંક આવશ્યક કરો, ચિ૦ સુંદર કરી સજઝાય; ચ૦ પિસહ સામાયિક કરો, ચિ. નિત્ય પ્રત્યે નિયમનભાય. ચ૦ કર્મ સુદન કનકાવલી, ચિ. સિંહનીક્રીડિત દોય; ચ૦ શ્રી ગુરૂ રયણ સંવત્સર, ચિ૦ સાધુ પડિમ દશ દેય. ચ૦ શ્રત આરાધન સાચવે, ચિ૦ યોગ વહન ઉપધાન; ચ૦ શુકલધ્યાન સૂવું ઘર, ચિ૦ શ્રી આંબલ વર્ધમાન. ૨૦ ચૌદ સહસ અણુગારમાં, ચિત્ર ધન ધને અણગાર. ચ૦ સ્વયંમુખ વીર પ્રશંસીએ, ચિત્ર બંધક મઘકુમાર. ચ૦
====== = ======= E=============== s ક
=
=================
====== == ==== ==
દશમી લોક સ્વરૂપ ભાવનાની સજઝાયા
YYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYEસા
દોહા મન દારુ તન નાલી કરિ, ધ્યાનાનલ સળગાવ; કર્મ કટક ભેદણ ભણી, ગેળા જ્ઞાન ચલાવ. મેહ રાય મારી કરી, ઊંચાં ચઢી અવલય, ત્રિભુવન મંડપ માંડણ, જિમ પરમાનંદ હેય.
ઢાલ ૧૦ મી
(જંબુદ્વીપ મઝાર) દશમી લકસ્વરૂપ રે, ભાવના ભાવીએ;
નિસુણ ગુરૂ ઉપદેશી એ. ઊર્ધ્વ પુરૂષ આકાર રે, પગ પહોળા કરી,
કર દોઉ કટી રાખીએ એ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org