SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સજ્ઝાય મહોદધિ ભાગ-૨ અણુ આકારે લેાક રે, પુદ્દગલ પુરીઓ; જિમ કાજળની રૂપલી એ. ધર્મ અધમ આકાશ રે,દેશ પ્રદેશ એ; જીવ અનંતે પૂરીએ એ. સાત રાજ દેસણુ રે, ઊર્ધ્વ તિરિય મળી; અર્ધા લાક સાત આધિકુ એ. ચૌદ રાજ ત્રસ નાડી રે, ત્રસ જીવાલય; એક રજ્જુ દીઘ વિસ્તરુ એ. ઊર્ધ્વ સુરાલય સાર રે, નિરય ભુવન નીચે; નાભિ પર તિરિ દા સુરા એ. દ્વીપ સમુદ્ર અસ`ખ્ય રે, પ્રભુમુખ સાંભળી; રાય ઋષિ શિવ સમજીએ એ. લાંબી પહેાળી પણચાલ રે, લખ જોયણ લહી; સિદ્ધ શિલા શિર ઉજળી એ. ઊંચા ધનુ સય તીન રે, તેત્રીશ સાધિકે; સિદ્ધ યેાજનને છે છેતુડે એ. અજર અમર નિકલંક રે, નાણુ દ*સણુમય; તે જોવા મન ગહ ગૃહે એ. AAAAAARARARARARARAᄍᄍAAA) FEN NE BANNE સE NEED અગ્યારમી બેાધિદુર્લભ ભાવનાની સઝાય Jain Education International 2010_05 AAAAAAAAAAAAAA NEEEEEEEEEEEEEEEEE દોહા વાર અન'તી ફરસીએ, હાલી વાટક ન્યાય; નાણુ વિના નવિ સાંભરે, લાક ભ્રમણ ભડવાય. રત્નત્રય ત્રિહું ભુવન મેં, દુલહાં જાણી દયાળ; બેાધિ રયણ કાજે ચતુર, આગમખાણી સભાળ, હાલ ૧૧ મી (દેશી-ખ*ભાતી) દશ દૃષ્ટાંતે દાહિલા, લાધે મઅજમારા રે; દુલ્રહ। અંખરફુલ જ્યું રે, આરજ ઘર અવતાર રે; For Private & Personal Use Only ૪ ૫ ७ ८ [ ૧૪૧ ૧૦ ૧૧ ૧ ર www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy