________________
૧૩૮
પ્રાચીન સક્ઝાય મહેદધ ભાગ-૨
પાતક પંક પંખાળીને, કરી સંવરની પાળ; પરમહંસ પદવી ભજે, છેડી સકળ જંજાળ.
ઢાલ-૮-મી (પુખખલવઇ વિજયે જે રે-રાગ) આઠમી સંવર ભાવનાજી, ધરી ચિત્તશું એક તાર, સમિતિ ગુપ્તિ સુધી ધરેજી, આપો આપ વિચાર, સલુણ, શાંતિ સુધારસ ચાખ... આંકણી. વિરસ વિષય ફળ ફૂલડેજી, અટલે મન અલિ રાખ. સ. લાભ અલાભે સુખ દુખેજી, જીવીત મરણ સમાન; શત્રુ મિત્ર સમ ભાવ , માન અને અપમાન. સ. કદિ એ પરિગ્રહ છાંડશું છે, લેશું સંયમ ભાર; શ્રાવક ચિંતે હું કદી છે, કરીશ સંથારો સાર. સ. સાધુ આશંસા ઈમ કરે છે, સૂત્ર ભણીશ ગુરૂ પાસ; એકલમલ પ્રતિમા રહી છે, કરીશ સંલેખણ ખાસ. સ. સર્વ જીવ હિતચિંતવો , વયર મ કર જગ મિત્ત; સત્ય વચન મુખ ભાખીયે છે, પરિહર પરનું વિત્ત. સ. કામ કટક ભેદન ભણીજી, ધર તું શીલ સન્નાહ, નવવિધ પરિગ્રહ મૂકતાં જ, લહીએ સુખ અથાહ. સ દેવ મણુએ ઉપસર્ગ શું છે, નિશ્ચલ હોય સધીર; બાવીશ પરિસહ છતીયે જી, જિમ જીત્યા શ્રી વીર. સ.
E
3
S
FA
===
=
==
============
R?
NAR
નવમી નિર્જરા ભાવનાની સઝાય
દેહા દઢ પ્રહારી દઢ ધ્યાન ધરી, ગુણનિધિ ગજસુકુમાલ; મેતારજ મદનભ્રમ, સુકે ગલ સુકુમાલ. ઈમ અનેક મુનિવર તર્યો, ઉપશમ સંવર ભાવ; કઠિન કર્મ સવિ નિર્જય, તેણે નિર્જર પ્રસ્તાવ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org