________________
ELEHEHEEEE比比成龙HEETE日比比龙江 KAEAAAAF ARRAF KAKARAKATARATRACT
દ સાતમી આશ્રવ ભાવનાની સઝાય છે
Ex=========
=============
આશ્રવ ભાવના, સાતમી રે, સમજે સુગુરૂ સમીપ ક્રોધાદિક કાંઈ કરે રે, પામી શ્રી જિન દીપ રે. સુણ ગુણ પ્રાણીયા, પરિહર આશ્રવ પ્રપંચે રે દશમે અંગે કહ્યા, જેહના દુષ્ટ પ્રપ રે. સુત્ર હશે જે હિંસા કરે છે, તે લહે કટુક વિપાક; પરિ હશે ગોત્રાસની રે, જો જે અંગ વિપાકો રે. સુ મિથ્યા વયણે વસુ પડયે રે, મંડિક પરધન લેઈ; ઈમ અબ્ર રોળવ્યા રે, ઇંદ્રાદિક સુર કેઈ રે. સુત્ર મહા આરંભ પરિગ્રહે રે, બ્રહ્મદત્ત નરય પત સેવ્યાં શત્રુપણું ભજે રે, પાંચે દુર્ગતિ દૂતે રે. સુત્ર છિદ્ર સહિત નાવા જળે રે, બૂડે નીર ભરાય; તિમ હિંસાદિક આશ્રવે રે, પાપે પિંડ ભરાય છે. સુત્ર અવિરતિ લગે એકૅક્રિયા રે, પાપસ્થાન અઢાર લાગે પાંચેહી ક્રિયા રે, પંચમ અંગે વિચારો રે. સુત્ર કુટુક ક્રિયા થાનક ફળ્યાં રે, બેલ્યા બીજે અંગ; કહેતા હોયડું કમકમે રે, વિરૂઓ તાસ પ્રસંગ છે. સુત્ર મૃગ પતંગ અલી માછલું રે, કરી એક વિષય પ્રપંચ દુઃખીયા તે કિમ સુખ લહે રે, જસ પરવશ એહ પંચેરે. સુ હાસ્ય નિંદ વિકથા વિશે રે, નરક નિગોદે રે જાત; પૂરવઘર મૃત હારીયાં રે, અવરાંની શી વાતો રે ? સુત્ર
KARARARARARARARAR PRARAKA ========================
E
PRARA
=====EXE==
ર
આઠમી સંવર ભાવનાની સજઝાય
KAKAKARA당 지지지지 AREAT AFAFARAKANARARA
=================== XE=HSEB==== =
દેહા શુભ માનસ માનસ કરી, ધ્યાન અમૃત રસ રેલી; નવદલ શ્રી નવકાર પદ, કરી કમલાસન કેલી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org