________________
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨
[ ૧૩૫ ચેતન ચેતી રે, લહી માનવ અવતાર ભવ નાટકથી જે હુઆ ઉભગા રે, તે છડે વિષય વિકાર. ૨૦ ૨ કબહી ભૂજલજલણ નિલ તરૂમાં ભમ્યો રે, કહી નરક નિગોદ; બિતિ ચઉરિંદ્રિય મહે કે દિન વચ્ચે રે, કબીક દેવ વિદ. ચે કીડી પતંગ હરિ માતંગપણું ભજે રે, કહી સપ શીયાલ; બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કહાવતે રે, હવે શુદ્ર ચંડાલ. ૨૦ લખ ચોરાશી ચઉટે રમતે રંગશું રે, કરી કરી નવ નવ વેશ; રૂપ કુરૂપ ઘની નિવ્ય સભાગીએ રે, દુર્ભાગી દર વેશ. ૨૦ દ્રવ્ય ક્ષેત્ર સૂકમ ને બાદર ભેદ શું રે, કાળ ભાવ પણ તેમ; અનંતાનંત પુદગલ પરાવર્તન કર્યો રે, કહ્યો પન્નવણા એમ. ચેક ભાઈ બહેન નારી તાતપણું ભજે રે, માતપિતા હેયે પુત્ર; તેહિજ નારી વૈરી ને વળી વાલો રે, એહ સંસારહ સૂત્ર. ૨૦ ભુવન ભાનુજિન ભાખ્યાં ચરિત્ર સુણી ઘણું રે, સમજ્યા ચતુર સુજાણ; કર્મવિવર વશ મૂકી મેહ વિટંબના રે, મળ્યા મુગતિ જિન ભાણ. ૨. ૮
KAKARACARRAR RAFARACKAKAKA RakગીkMkXE===============jsjejkijess>k
હી
આ ચોથી એકત્વ ભાવનાની સજઝાય છે
BY KAKANARRARAFARRATAKFAKART ==== ======== +=+=+=XY5xXxxકXEY
દેહા ઈમ ભવભવ જે દુઃખ સહ્યાં, તે જાણે જગનાથ; ભય ભંજણ ભાવઠ હરણ, ન મળ્યો અવિહડ સાથ. તેણે કારણ જીવ એકલો, છેડી રાગ ગલ પાસ; સવિ સંસારી જીવશું, ઘર ચિત્ત ભાવ ઉદાસ.
હાલ થી (રાગ મમકર મમતા રે સમતા આદરો ) ચેથી ભાવના ભવિયણ મનઘેરા, ચેતન તું એકાકી રે; આવ્યો તિમ જાઈશ પરભવ વળી, ઈહાં મૂકી સવી બાકી રે; મમ કર મમતા રે, સમતા આદરે. આણી ચિત્ત વિવેકે રે, સ્વારથીયાં સજજન સહુએ મળ્યાં; સુખ દુઃખ સહેશે એક રે.
મમ૦
૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org