SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ] પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨ વિત્ત વહેંચણ આવી સહુએ મળ્યાં, વિપત્તિ સમય જાય નાસી રે; દવ બળતે દેખી દશ દિશે પુલે, જેમ પંખી તરૂવાસી રે. મમ૦ ૩ પખંડ નવ નિધિ ચૌદરયણ ધણી, ચૌસઠ સહસ સુનારી રે; છેડે છોડી રે ચાલ્યા એકલા, હાર્યો જેમ જુગારી છે. મમરા ત્રિભુવન કંટક બિરૂદ ધરાવત, કરતે ગર્વ ગુમાન રે; ત્રાગાવિણ નાગા તે સહુ ચલ્યા, રાવણ સરિખા રાજાને રે. મમ માલ રહે ઘર સ્ત્રી વિશ્રામતા, પ્રેતવના લગે લેકે રે; ચય લગે કાયા રે આખર એકલો, પ્રાણ ચલે પરલેક રે. મમરા નિત્ય કલહો બહુ મેળે દેખીઓ, બહુપણે ખડપટ થાય રે; બળીયાની પરે વિહરીશ એકલે, ઈમ બુઝ નમિરાય રે. મમ- ૭ FATATAFAFATAR FAX KARAKARAKARAKATA RA ky Eી પાંચમી અન્યત્વ ભાવનાની સજઝાય FAFAFAR ARA RRRR FAX KAKAR AF ARAKARACT 지지 ****** ***Ex========== AAAAARRARA = ==== == દેહા ભવ સાયર બહુ દુઃખ જળ, જનમ મરણ તરંગ; મમતા તંતુ તિણે ગ્ર, ચેતન ચતુર માતંગ, ચાહે જે છોડણ ભણ, તે ભજ ભગવંત મહંત; દૂર કરે પર બંધને, જિમ જળથી જળકત. ઢાળ-૫-મી (કપૂર હવે અતિ ઉજલે રે. દેશી) પાંચમી ભાવના ભાવીએ રે, જીવ અન્યત્વ વિચાર; આપ સવારથી એ સહુ રે, મળીઓ તુજ પરિવાર. સંવેગી સુંદર ! મુંઝ માં બુઝ ગમાર, તારૂં કે નહી ઈણ સંસાર, તું કેહને નહિ નિરધાર, સં. પંથ શિરે પંથી મળ્યા રે, કીજે કિણહીશું પ્રેમ; રાતિ વસે પ્રહ ઉઠી ચલે રે, નેહ નિવાહ કેમ? સં. જિમ મેળે તીરથે મળે રે, જન જન વણજની ચાહ, કે ત્રાટે કે ફાયદો રે, લેઈ લેઈ નિજ ઘર જાય. સં. જિહાં કારજ જેહને સરે રે, તિહાં તે દાખે નેહ, સૂરિકાંતાની પરે રે, છટકી દેખાડે છેહ સં. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy