SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ] પ્રાચીન સન્માય મહેદધિ ભાગ-૨ માત પિતા સુત કામિની, ભાઈ ભયણી સહાય રે; મેં મેં કરતાં રે અજ પરે, કર્મો ગ્રહ્યો છઉ જાય રે, તિહાં આડે કે નવિ થાય રે, દુઃખ ન લીયે વહેચાય રે. લા. નંદની સેવની ડુંગરી, આખર નારી કે કાજ રે; ચકી સુભૂમ તે જલધિમાં, હા ષખંડ રાજ રે; બૂડ ચરમ જહાજ રે, દેવ ગયા સવિ ભાજી રે, લાભે ગઈ તસ લાજ રે. લા કિપાયન દહી દ્વારિકા, બલવંત ગોવિંદ રામ રે; રાખી ન શકયા રે રાજવી, માતપિતા સુત ધામ રે, તિહાં રાખ્યાં જિન નામ રે, શરણ કીઓ નેમિ સ્વામ રે; વ્રત લેઈ અભિરામ રે, પહેતા શિવપુર કામ રે. લા. નિત્ય મિત્ર સમ દેહડી, સયણ પર્વ સહાય રે જિનવર ધર્મ ઉગારશે, જિમ તે વંદનીક ભાય રે; રાખે મંત્રી ઉપાય રે, સંખે વળી રાય રે; ટાળ્યા તેહના અપાય રે. લા૦ જનમજરા મરણાદિકા, વયરી લાગ્યા છે કેડ રે; અરિહંત શરણ તું આદરી, ભવભ્રમણ દુઃખ ફેડ રે; શિવસુંદરી ઘર તેડ રે, નેહ નવલ રસ રેડ રે; સીંચ સુકૃત સુરપેડ રે. લા AAAAAAAAAARRARAKAFA E=========================== AFERARE ========= * આ ત્રીજી સંસાર ભાવનાની સજઝાય કોટKAGEXxxxxxxxxxxxxxxxxxxxxxxxx RMIRMIYANVESH+========================== દોહા થાવગ્યા સુત થર હર્યો, જે દેખી જમધાડ સંયમ શરણું સંગ્રહ્યું, ધણકણ કંચણ છાંડ. ઈણે શરણે સુખીયા થયા, શ્રી અનાથી અણગાર શરણ લા વિણ જીવડા, ઈયરે રૂલે સંસાર. હાલ ૩ જી. (ત્રીસ વરસ ઘરમાં વસ્યા રે) ત્રીજી ભાવના ઈષ્ટ્રીય ભાવીએ રે, એહ સ્વરૂપ સંસાર; કર્મ વિશે જીવ નાચે નવનવ રંગશું રે, એ વિવિધ પ્રકાર. - ૧ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy