SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ CT ૧૩૩ ૩ પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨ ઇંદ્રજાળ સુહેણ શુભ અશુભશું છે, કૃડો તેષ ને રેષ; તિમ ભ્રમભૂલા અથિર પદારથજી, શે કીજે મન શોષ? સ. ઠાર ત્રેહ પામરને નેહ જયંજી, યૌવન એ રંગરોલ; ધન સંપદ પણ દીસે કારમીજી, જેહવા જલ કલેલ. સ. મુંજ સરિખે માગી ભીખડીજી, રામ રહ્યા વનવાસ; એણે સંસારે એ સુખ સંપદાજી, જિમ સંધ્યારાગ વિલાસ. સ. સુંદર એ તનુ શોભા કારમીજી, વિણસતાં નહીં વાર; દેવતણે વચને પ્રતિબુઝીયો, ચક સનત્કુ માર. સ. સૂરજ રાહુ ગ્રહણે સમજીએજી, શ્રી કીર્તિધર રાય; કરકડું પ્રતિ બૂઝ દેખીનેજી, વૃષભ જરાકુલ કાય. સ. કિહાં લગે ધુઆં ધવલહરા રહેજી, જલ પરપોટો જોય, આઉખું અસ્થિર તિમ મનુષ્યનું જી, ગર્વ મ કરશો કેય. જે ક્ષણમાં ખેરૂ હોય. સ અતુલબલ સુરવર જિનવર જિસ્માજી, ચક હરિબલ જેડી; ન રહ્યા એણે જુગ કઈ થિર થઈજી, સુરનર ભૂપતિ કેડી. સ. ૬ ૭ ૮ ૯ ====== ==== EYقدRE YEH HHHHلاEقذESEYEدادا لالالالالالالالالالالا છે બીજી અશરણ ભાવનાની સજઝાય ====== 'HANGEETNAHIXxxxxxxxxxxxxxxx=3 દુહા ! પલ પલ છીને આઉખું, અંજલી જલ જયું એહ, ચલતે સાથે સંબલે, લેઈ શકે તો લેહ. લે અચિંત્ય ગળણું ગ્રહણ, સમય સીંચાણે આવિ, શરણ નહી જિનવયણ વિણ, તેણે હવે અશરણ ભાવિ. હાલ ૨ જી (સહજાનંદીરે આતમા) બીજી અશરણ ભાવના, ભાવ હદય મઝાર રે; ધરમવિના પરભવ જતાં, પાપે ન લહીશ પાર રે; જાઈશ નરક દુવાર રે, તિહાં તુજ કવણ આધાર રે; લાલ સુરંગા રે પ્રાણીઆ, મૂકને મેહ જંજાળ રે મિથ્યા મતિ સવિ ટાળ રે, માયા આળ પંપાળ રે. લા Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy