SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ] ww www પ્રાચીન સજ્ઝાય મહેદધિ ભાગ-૨ હારે મ્હારે દેશ ગુર્જરમેં' મહુધા નગર સુવાસ જો, શ્રાવક લેાક વસે તિહાં સુંદર દ્રુપતા રે લા; હાંરે મ્હારે પ્રથમ જીનેશ્વર દર્શન અતિ મનેાહાર જે, સાલ એગણીસની. એકવીશે... જીન ભેટીયા રે લેા. હાંરે મ્હારે મૃગાપુત્ર મુનિરાજ તણી સઝાય જો, પૂરણ કીધી ચામાસે' ઉલ્લાસશું રે લે; હાંરે મ્હારે ઉત્તરાધ્યયન ઓગણીસમે વિસ્તાર જો, સંક્ષેપે ગુણુ સ્તવિયા મુનિ નરેદ્રના રે લેશ. AAAAAAAAAAAAAAAAAA KAKAKAKEKKKKKKKKNKNKIKNEKAKAKN ૨૯ 계 KX RЯ XX ΚΑ ખાર ભાવનાની સઝાય ઢાળ-૧૨ KARAKARAKARAF AFRIKAAFFARERAK FERFA KA KAKAKAKIKNEKKKKKKKKKKKKKI દાહા અનિત્ય ભાવનાની પાસ જિનેસર પય નમી, સદ્ગુરૂને આધાર; ભવિષણુ જનના હિત ભણી, ભણશુ' ભાવના ખાર. પ્રથમ અનિત્ય અશરણપણું, એહ સંસાર વિચાર; એકલપણું અન્યત્વ તેમ, અશુચિ આશ્રવ સંભાર. સવર નિર્જર ભાવના, લેાક સરૂપ સુબેાધિ; દુલ્લહ ભાવન જિનધરમ, એણીપરે કરે છઉ સેાધિ. રસકૂપી રસ ભાવીએ, લેાહ થકી હાય હેમ; જીરૂ ણુ ભાવન સુદ્ધ હુયે, પરમ ચુપ લહે તેમ. ભાવ વિના દાના ફ્રિકા, જાણે અલુણે ધાન; ભાવ રસાંગ મળ્યા પછી, ત્રુટે કરમ નિદાન. હાલ ૧ લી Jain Education International 2010_05 (ભવદેવભાઈ ઘરે આવીયાજી) પહેલી ભાવના એણીપરે ભાવીએજી, અનિત્યપણુ. સ`સાર; ડાભઅણી જેહા જખિંદુએજી, ઇંદ્રધનુષ અનુહાર. સહેજ સ'વેગી સુંદર આતમાજી, ધર જિન ધર્માંશુ રંગ; ચંચળ ચપળાની પરે ચિંતવેજી, કૃત્રિમ સવિહુ સંગ. સ For Private & Personal Use Only ૧૪ ૧૫ ૧ २ ૪ ૫ ર www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy