________________
[ ૧૩
પ્રાચીન સઝાય?મહેદધિ ભાગ-૨
હાંરે મહારે દેવ મનુષ્ય તિર્યંચના પરિસહ જેહ જે, અનુ લોભ અને પડિ લોભ ઉપને સમ રહે રે લો; હાંરે મહારે કાંસ્ય પાત્ર દ્રવ્ય દ્રવ્ય ભાવ નિર્લેપ જે, શંખ નિરંજન જેમ રાગાદિક નહિ લગે રે લે. હાંરે મહારે ગગન પરે આલંબન રહિત મુનીશ જે, વાયુ પર પ્રતિબંધ નહિ કે દેશ માં રે લે; હાંરે મહારે સાયર સલિલ સમાન હૃદય અકલુષ જે, કમલ પત્ર નિલેપ સજલ તે નવિ ધરે રે લો. હાંરે મહારે કૂર્મ પરે ગુપ્તક્રિય રહે નિશિ દીસ જે; ભારડ જિમ અપ્રમત્ત કુંજર સમ શૂર છે રે લો; હાંરે મહારે વૃષભ પરે વતભાર વહે બલવંત જે, સિંહપ મહા ધીર વીર પરિસહ સહે રે લો. હાંરે મહારે મેરૂ જેમ અકંપ ઉદધિ ગંભીર જે, ચંદ્ર વેશ્યા તે લેશ્યા સૂર્ય પરે તપે રે લો; હરે હારે વસુંધરા દ્રવ્ય ફરસ સહે વડ ધીર જે, હૃતાશન જેમ દીપ તપે કરી દીપતી રે લોલ. હાંરે મહારે અનુત્તર દર્શન જ્ઞાન ચારિત્ર જેહ જે, ચઢિયે રે પરિણામે ક્ષેપક શ્રેણી રે ; હારે હારે ઘાતી કર્મનાં તેડયાં છે આવરણ જે, ઉપજે રે તે કેવલજ્ઞાન દિવા કરૂ ? લે. દેવ મલીને રચના કમલ તણી કીધ જે, મૃગારૂષિ કમલાસન બેસી ઉપદિસે રે ; હાંરે મહારે ધર્મ દેશના ભવિક કમલ મહાર જે, તારે રે ભવ પુષ્કરિણીથી બૂડતા રે લો. હાંરે હારે દેખે કેવલ દર્શન લેક સ્વરુપ જે, તેમ પ્રરૂપે ભવિક ઐત્રિ ભાવે કરી રે ; હાંરે મહારે બહુ રસ લગે મહિયલ કીધ પાવન્નો, અંત સમે ગુણ સંલેષણ વિધિ શું કરી રે લે, હાંરે મહારે એક માસનું અણુસણ કીધું મહંત જે, પૂરણ આયુ કર ને શિવસુંદરી વચ્ચે રે ; હાંરે મહારે જન્મ મરણનાં છેદ્યાં દુઃખ અનંત જે, નમો નમો મૃગાપુત્ર મુનીશ્વર સિદ્ધને રે લે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org