SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯o 1 પ્રાચીન સજય મહેદધ ભાગ-૨ જિમ વિષધર કંચુક તજે રે, તિમ તજી સબ રાગ રે; રેણુ પરે રૂદ્ધિ તજીને, નલીય મહાભાગ. મ. ૧૨ માતા પિતા ઉત્સવ કરે રે, રૂદ્ધિ મહા વિસ્તાર રે, જય જય નંદાદિક કહે રે, આતમને નિસ્તાર. મે૧૩ સ્તવી જતો જન મુખ થકી રે, આવ્યો નગર ઉદ્યાન રે; લોચ કર્યો નિજ કર થકી રે, પરમ લીન શિવ ધ્યાન. મ. પંચ મહાવ્રત આદર્યા રે, મૃગાપુત્ર અણગાર રે; પંચ સમિતિ ત્રણ ગુપ્તિમેં રે, વસે નિરંતર ચાર. મે ૧૫ ચરણકમલ મુનિરાજનાં રે, નમિ સહુ સુખ પાવંતરે; નિજતરી આવ્યા વલી રે, નરેદ્ર મહિપતિ સંત. મા૧૬ હાલ ૧૦ મી (હારે મહારે જોબનીયાને લટકે દહાડા ચાર જે–દેશી) હાંરે મહારે મૃગાપુત્ર તે મુનિગણમાં શિરદાર જે, વિચરે રે મહિમંડલ મુનિવર દીપતે રે લો; હાંરે મહારે નિર્મલ ને નિરહંકારી નિસંગજે, ત્યક્ત ગારવ સવિ જીવ ઉપર, સમ ભાવ મેં રે લો. હાંરે મારે સુખદુખ ને લાભ અલાભ એકત્રજે, જીવીનાશ મરણાંત તેણે ભય નવિ ગણે રે લો; હાંરે હારે નિંદા અને પ્રશંસા માનાપમાન જે; સરખું રે સમભાવ મુનિ મન ભાવ રે લો. હાંરે મહારે મન દંડાદિ વિષય મિથ્યાત્વ નિશલ્ય જે, હાસ્ય નિદાન અકિંચન બંધન શોચતા રે હાંરે મહારે દ્રવ્યક્ષેત્ર સમયાદિક ભાવ વિચાર જે, નહિ પ્રતિબંધ અબંધ કિહાં એ માનસારે લો. હાંરે હારે ઈહ લેકાદિક સુખ તણે નહિ આશ જે, પરલેકાદિક રૂદ્ધિ તણું વાંછા નહી રે ; હાંરે હારે ક૯૫ તે મુનિને ચંદન વાસી સમાન જે લાધે અશન અલાધે સમભાવે ગિણે રે લો. હાંરે મહારે આશ્રવ દૂર ગયે અપ્રશસ્ત જો, પ્રશસ્ત ધ્યાન ચઢવે મન સંવર સ્થિર કરે રે લો; હાંરે હારે મેરૂ મહીધર અચલ મહામુનિ ધ્યાન જે; કોયાની શુશ્રુષા સહુ તે પર હરી રે લે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy