SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨ | [ ૧૨૦ મન મેલો રે મીઠા મુખે, કૂટ કપટને રે કષ; પાપકર્મ પોતે કરે, કરતાં કાઢે ન દોષ. પાપકર્મ વિણ ભોગવે, છૂટક બા ન થાય; નર તું શરણુ જિનધર્મનું, લહે તે શિવસુખ થાય. હાલ ૯ મી (મહયા મા રે ત્રિભુવન લેક, ગુરૂને બેલડીયે–દેશી) મેહ્યા મોહ્યા રે માય ને બાપ, કુમારને બેલડીએ; મોહ્યા મોહ્યા રે રાણું ને રાય, સુતને બેલડીએ; આંકણી મૃગાપુત્ર ગુણ આગરૂ રે, ધર્મ ધુરંધર ધીર રે; ભૂપ રાણી પ્રત્યે દાખવે રે, જ્ઞાન વલી વડવીર. મો. ૧ નરકમાંહી મેં ભગવી રે, ઘેર પ્રચંડ પ્રગાઢ રે; મનુષ્યલક તેહથી તિહાં રે, અનંતી વેદના જાત. મે ૨ રત્નચિંતામણી સરિખો રે, આદરશું અમ ગ રે; ભાગ રગ સમ એલખ્યા રે, દુર્લભ ધર્મ સંગ. મે. ૩ માત પિતા ઈમ કુંવરને, ભાંખે વચન અનુકુલ રે; અનુમતી છે વત્સ તુજને રે, પણ સંયમ પ્રતિકુલ. મે. ૪ રોગ દુઃખ પડે તદા રે, કુણ કરશે તુજ સાર રે; મુનિમારગ ઘણે દોહિલો રે, જૈસી ખાંડા ઘાર. મે૫ વચન સુણી નિજ માતનાં રે, મૃગા પુત્ર અભિરામ રે; તુમ જેહવું મુજ દાખિયું રે, તેહવું સંયમ કામ . મો. ૬ મૃગ વનખંડ રહે સદા રે, કુણ કરે તેની સાર રે, તિમ સંયમ મારગ વિષે રે, વિચરશું અમે મહાર. મે૭ રોગ યદા મૃગને હુએ રે, વસે તરૂતલ છાય રે; સુખ હવે વિચરે સદા રે, કણ પુછે સુખ ત્યાંય. મો. ૮ મૃગચર્યા તેહની પરે રે, ચરશું સંયમ માંય રે; સુખ દુઃખ આવે સમ સહુ રે, ધર્મતરૂની છાય. મો. વચન સુણી નિજ જાતના રે, રાયરાણી તિણ વાર રે; જાણ્યું પુત્રનું દઢ પણું રે, અનુમતિ દીધી સાર. મો. જિમ થાયે તિમ સુખ કરે રે, સારે આતમ કાજ રે; મૂકી મમત્વ સંસારનું રે, માંડયો ઉત્સવ સાજ. મો. ૧૧ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy