________________
૧૨૯ ]
an
Jain Education International 2010_05
પ્રાચીન સજ્ઝાય મહેાધિ ભાગર
ક્રિયા નિલ'છન ઢારને, ડાંભ્યા તેણે રે માંધ; ગગડાવે ગિરી ઉપરે, કાડે તેહની રે સાંધ. પાપ૦ કીની આંગીઠી રે અગ્નિની, ચલમ ભરી ચકડાલ; ગાંજા તમાકુ રે પીખતાં, પામ્યા નરકની પેાલ. પાપ સાધુજનને સંતાપિયા, નિંદા કીધી અપાર; તાતે થભે તસ ખાંધીને, દે મુદ્ગરકી રે માર. પાપ૦ વિષ દેઈ માણસ મારિયાં, કરી ક્રોધ પ્રચંડ; પરમાધામી રે તેહવું, શરીર કરે શત ખ ́ડ. પાપ૦ ધીઠા દ્વેષી રે ધના, કરતા કાકુલ'ઠ;
:
તાણી ખાંધે રે તેહને, ઊભા રાખે રે ઠઠ. પાપ૦ ન્હાવણ ધાવણ બહુ કિયાં, ડાલ્યાં અણુગલ નીર; ડૂબકી મારીને ડાલીચાં, નદીસરાવર નીર. પાપ૦ ફૂડ કપટ કરી એલવી, પરથાપણુ ધનરાશી; દઇ વિશ્વાસને વચિયા, સહે નરકમાંહે ત્રાસ. પાપ૦ નદી વૈતરણી રે નીરના, દેખે દુષ્ટ સ્વરૂપ; રસી રૂધિરને રે પાસના, કલકલતા ઈહ ગ્રુપ. પાપ૦ બહુ દુર્ગં ́ધિને દેખીને, આવે કાંઠે રે ધાય; નાખે પાછે રે સાહિને, પરમાધામી રે પાય. પાપ૦ તાકી તીર કટારીયાં, આહમા સાહણી રે ખાય; પાપ કિયા ભવ પાલે, કાણુ છેડાવે રે આય. પાપ૦ પૂરવ વૈરસ બધથી, કરે પરસ્પર ઘાત; શત્રુ જડા જડ મારતાં, રૂપે જેસા કિરાત. પાપ૦ પરમાધામી રે બાંધતા, રૂપ કરે વિકરાલ; ડસતાં ડાંસળ રે ફાડીને, સ`કટ સબલ વિશાલ. પાપ૦ છેરે રમતા રે હાલીણા, હસતા પાણી રે ઢાલ; પરમાધામી રે તેહને, ઘણી ઉડાવે રાલ. પાપ૦ તરવા તેલ ઉકાલીને, આણી કાપ અપાર; પિચકારી ભરીને રે છેટવે, ઉપર નાંખે રે ખાર. પાપ૦ હાલી કલેશનુ મુલ છે, લાજ હીણા નર થાય; બાલક પણ ખેલે ખરા, પણમતિ બુઢાનીરે જાય, પાપ
For Private & Personal Use Only
3
*
૫
ૐ
७
८
૯
૧૦
૧૧
૧૨
133
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
www.jainelibrary.org