SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સઝાય મહોદધિ ભાગ૨ [ ૧૨૭ ૮ by જુઠ વચન બોલ્યા ઘણ, કુડ કપટની ખાણ પરમ ધામી તેહની, જીભ કાઢે જડ તાણ, મા૦ , વનસ્પતિ છેદન કરી, કાપ્યાં તરૂ વનરાય; , ઘણુ મૂલાં કાઢિયા, કાપે તેહની કાય. માત્ર » કુલ જુવારા ચૂંટતાં, કુલાં એજ બીછાય; ,, સુખ ભેગવિયાં તેહને, કાંટા ચાંપે કાય. મારા ,, કેમલ કલિયા કુલની, તોડી ગુંચ્યા હાર; , શામલી વૃક્ષે બાંધીને, દે ચાબુક ના માર. મા , વચન ચૂક નર જે હતા, માયા કપટી જેહ; છે, પકડી પછાડે પર્વતે, ખંડ ખંડ કરે તસ દેહ. માત્ર , ઘરમેં કલહ કરાવતી, કાયા કવલી નાર; , પરમાધામી તેહના, મુખમેં ભરે અંગાર. માત્ર , કુહાડે કરી કાપીયાં, લીલા મેટાં ઝાડ; , પરમાધામી તેહનું મસ્તક છેદે ફાડ. માત્ર , કેશ કેદાલી પાવડા, ભૂમિ વિદારણ જેહ, , માંગ્યા જે કહી આપિયા, પામે કષ્ટ જ એહ. માત્ર , પૂજ્ય કહીને પૂજાવતા, કરતા અનરથ મૂલ; , કામિની ગર્ભ ગલાવતા; પરોવી દીયે ત્રિશૂલ. માત્ર , પાપ પ્રભાવથી ઉપજે, કુંભી પાકની માંય; , ઉપર ચૂંટે કાગડા, મહી કીડા ખાય. માત્ર કે હણીયા હુક્કા પીવતાં, જલાદિકથી જીવ; , તાતે લેહ તપાવીને, મુખ ચાંપ્યા કરે રીવ. માટે છે, માનવને ભવ પામીને, અબ જાઉં નહિ હાર - , નરેંદ્ર તણું અનુમતિ લહી, પામું ભવનો પાર. મારા ઢાલ ૮-મી (માન ન કીજે રે માનવી દેશી) પાપ કરમથી રે પ્રાણયા, ઉપન્યા નરક મઝાર; પરમધામી રે તેહને, હણતાં કરે રે દેકાર. પા૫૦ કીધા કમ ન તૂટિયૅ, કિહાં રાણું કિહાં રાવ; હરિ હર બ્રા પુરંદરા, તે પણ હુવા ખરાબ. પાપ ૧ Jain Education International 2010_05 For Private & Personal Use Only . www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy