________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨ મીન સમ મુજને ગ્રહી રે, જાલમાંહી તાણી રે; મઘર જિમ કાયા કરી રે, લિયે મુખમેં આણી. જ. ૮ સિંચાણું પંખી પરે રે, બતકને જવું ધરે સાય રે; હું રૂપ ધારી મુજ પ્રત્યે રે, કપટ પકડે ધાય. જ૦ ૯ વાર્ષિક જિમ વૃક્ષને રે, છેદ કરે વસધાર રે, છેદિયો તિમ અંગ જનની, દેવ અનંતી વાર જ ધાય મૂટી લાતસે રે, મારિ અવિમસિ રે, લોહ જિમ મુજ ચુર્ણ કીધું, જાઉ કિહાં તિહાં નાશી. જ -લેહકાર જિમ લહને રે, જાવે અગ્નિ મઝાર રે; જાલીયો તિમ અંગ સઘલે, કુટીયો ઘન સાર. જ કલ કલ તરૂ સહી રે, પાવે મહોઢું ફાર રે; માંસ કાપી દીયે મુજને, એમ અનંતી વાર. જ0 પૂર્વે મેં સુરાપાન કીધું, મહાકર્મ અઘાર રે, સંભારીને મુજ રૂધિર કાઢી, પાવે મોઢું ફોર. જ૦ ૧૪ હસી રાચી જે કર્મ બાંધ્યાં, તેણે એ દુઃખ પાયરે; હવે ન રાચું માય મેરી, નરેંદ્ર શ્રુત ચિત્ત લાય. જ૦ ૧૫
ઢાલ-૭–મી (ભવી જીવે, કરણ તે કીજે ચિત્ત નિર્મલી દેશી) માજી મોરી કરણી તે કરશું ચિત્ત નિર્મલી. આંકણી. માજી મેરી મેહ મિથ્યાતકી નિંદમેં, સૂતા કાલ અનંત. માત્ર માજી મરી પરમાધામી વશ પ, કહેતા ન આવે અંત. મારા માજી મેરી રાગ તણા રસિયા હતા, સુન સુન કરતા તાન , , ધર્મ કથા નવ સાંભલી, તેહના કાપે કાન. માત્ર
, પનારી ના રૂપને, વિષય વખાણે જોય; ,, દેવગુરૂ નિરખ્યા નહિ, તેહની આંખે કાઢે દોય. મારા , સુરભી ગંધ સુંધ્યા ઘણાં, ગુચ્છા ફુલ પરાગ; , અત્તર ફુલેલ પડાવિયાં, છેદે તેહના નાક. મા. , ગાડા રથમેં બેસીને, બેલ દોડાયા વાટ, , અગ્નિ તપાવી ધસરૂં, દેઈ દડાવે ગાઢ. માત્ર
રસ્તે લુટયાં કંઈકને, કરિ કરિ ક્રોધ અન્યાય;
, માંકડ માર્યા તેહને, પલે ઘાણ માંય. મા. ૬. છે કે કાચા કુપલ ફલ ભક્ષિયાં, ગાજર મૂલા કંદ; , , ઉધે મસ્તક ઉપન્યા, પડયા કરે આકંદ. મા- ૭
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org