________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨ "
પર્ષદામાંહિ ક્રોડ વરસ અહો નિશ દિને,
અંશ માત્ર જિહાં સુખ નહિ ઇક રેશ જે. મૃગા૧૧ ક્ષેત્ર વેદના માંહોમાંહે પણ હવે,
ધાન રૂપ કરી પરમાધામી ધાય જે, કબહુંક જીરણ વસ્ત્ર પરે મુજ છેદી,
એહવા દુઃખની ધરી અનંતી કાય જે. મૃગા. ૧૨ અગ્નિ સરિસી લાયમાં ર જોતર્યો,
ચલાવિ તે બલતી વેલ મઝાર જે, જંગલી રેજ પશુની પરે મુજ પડી, - અસિધાર કરી ખંડ કિયા નિર્ધાર જે. મૃગા. ૧૩ મહિષ પરે શ્વાનરમેં મુજ બાલિય,
ગિઢ પંખી ઢંકાદિક રૂપ બનાય છે; લેહ સરીખી ચાંચે કરી તનુ છેદિયું,
વાર અનંતી નરેંદ્ર કહે સુણ માય છે. મૃગાવ ૧૪
ઢાલ-છટકી (તિષ્ટ તિષ્ટ કિહાં ગયે રે મરા ભાઈ મારે રે દેશી) મૃગાપુત્ર નિજ માને રે, ઉપદેશે તિણ વાર રે, અનંતા નંત દુઃખ અનુભવ્યાં રે, કહેતા નાવે પાર. ૧ જનની વિસાર રે, અનુમતી દીજીયે ઉલ્લાસ રે. આંકણી જિન ધર્મ કરણ વિના રે, લહ્યો નરક નિવાસ રે, પરમાધામી વશ પડે રે, સુખ નહિં એક સાસ. જ. ૨ તૃષાવશ પડ થકો રે, વૈતરણી નદી આયા રે, સુરધાર કલોલ જેહનાં રે, હો જેહમેં તણાય. જ૦ ૩ પાપે કરી પીડ તવે રે, છાયા ઠંડી દેખ રે; વનખંડ જાણ આવિ તિહાં, આશા ધરી વિશેષ. જ. ૪ અસિધાર તીક્ષણ જિમ્યાં રે, પત્ર તરૂનાં જેહ રે; તેણે કરી તનુ છેદિયું, જાણે માંડવે વરસવા મેહ. જ૦ ૫ મુજને પીન જ તાડિયો રે, પરમાધામી દેવ રે; કાતરે કરી કાપીયો મુજ, ખંડ ખંડ વિમેવ, જ૦ ૬ મૃગ પરે હિમ જાલમાં રે, નાખિયે મુજ માંય રે; મુખ બાંધી ધી કરી રે, મારિયા તસ સાય. જ૦ ૭
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org