SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨ કર્મ વશે તે જાઈ નરકમેં ઉપ ; ભાવ કહું તે સુણજે ચિત્ત લગાય જે. મૃગા૩ અગ્નિ ઉલ્લતા પણું લેકમેં તેહથી; અનંત ગુણ તિહાં, નરકમાંહિ દુખવારો; લેહ અગ્નિ ગેલાની પરે તિહાં ધગ ધગે; એહવી વેદના સહી અનતી વાર જે. મૃગા. ૪ સાત વેદના તે તિહાં તમને દાખવું; મનુષ્ય લકમેં શીત પડે અસરાલ જે ઈહથી અનંત ગુણ જે નરકમેં વેદના વાર અનંતી ભેગવી તે સુવિશાલ જે. મૃગા. ૫ કુંભી પાક વિપાક કર્મ વશ ઉપન્યો; નીચું મસ્તક ઉર્વ કર્યા મુજ પાય; વલ્ડિ સરખી રીતે વરણે જલ હલે પાચવિ તસ વાર અનંતી નામ જો. મૃગાગ ૬ કલબનદની વેલ સમુહ તણે વિષે મેરૂ મંદર વેલની સમાન જે મહા અગ્નિ દાવાનલ સદશ્ય તાપમેં જલાવિયે મુજ દેહ અનંતી તાજે. મૃગા. ૭ પરમાધામી દેવ ગ્રહો મુને બાંધિયે; કરવત શું કરી છેદ કિયે મુજ દેહ જે બીજા પણ શઆદિ કરીને વિડંબી; દુખ ભેગવીયાં વાર અનંતી તેહજો. મૃગા. ૮ ફૂટ શામલી વૃક્ષ નિઘટ્ટ મુજ બાંધિયે; ધનુષ બાણે કરી ભેદી તવ મુજ કાય; ખેંચતાણું કરીને ઘણી વેદન કરી, - અસિધારે કરી ખંડ કિયા અહ માય જે. મૃગા૯ મોટા યંત્ર માંહી તે ગ્રહને નાખિયે; ઈશ્નપરે મુજ પીલીયો ઘાણ માંહિ જો; પાપ કર્મ વશ રૂદન વલી આકંદ કરૂં ભેગવી વેદના વાર અનંતી ત્યાંહિ જે. મૃગા. ૧૦ નરકમાંહી જે કરે છે ગાઢી વેદના, ભાખી ન શકે તે કેવલી દુઃખલેશ જે કે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy