________________
૧૨૨ ]
પ્રાચીન સજ્ઝાય મહાદધિ ભાગ-૨
ત પાલવા.
તનુ સુકુમાર હૈ। રાજ, જિમ પૂલ હૈા રાજ, તુમથી જાયા રે, સ`ચમ પથ કિમ પલી શકે; ભાગવા ભાગ હા રાજ, તજી મન સેાગ હેા રાજ, રાગ ન કરિયે રે, વત્સ ઉત્તર મસલી કરી. ચારિત્ર દોહિલુ' હૈ। રાજ, નહિય સહેલું હેા રાજ, વન તપ કરવું રે, મહાવ્રત દુષ્કર પાલવા, પ્રાણાંત પાત હા ગુજ, સાંશ્નલ જાત હૈા રાજ, વ જીવ સુધી રે, જીવદયા નિત્યજ ખેલે હો રાજ, સત્ય અમાલે હૈ। રાજ, નંદ તુજથી રૈ, દુષ્કર વ્રત કિમ પલી શકે; સદૈવ અયાચી હૈ! રાજ, વ્રત ગુણ રાચી હૈા રાજ, અદત્ત ન લેવે રે, દંતસાહન અપિ વિષ્ણુ કહ્યાં. બ્રહ્મદત્ત રાયે હૈ। રાજ, ત્રિકરણ સાચે હા રાજ, નવવાંડ ભાંખી રે, એ વ્રતની જગદીશ્વરૂ; તિલ તુસ આગે' હા રાજ, પરિગ્રહ ન રાગે. હેા રાજ, દુઃખના દાતા રે, માહ્ય અભ્ય તર વરજવા. ચઉ વિધાહાર હો રાજ, પરિહાર હો રાજ, સાનિધ્ય ન રાખે રે, સ‘ચય વત્સ મુનીશ્વરૂ; શત્રુ ને મિત્ર હો રાજ, ઉભય એકત્ર હી રાજ, સમભાવ કરવા રે, રાણી નરેદ્ર કહે પુત્રને.
નિશા
Jain Education International 2010_05
ઢાલ-૪-થી
(કુડ દેખી કુંડને, મન માન્યા લાલ. દેશી)
મૃગારાણી કહે પુત્રને, મન માન્યા લાલ, સયમ વિષમ અપાર, અતિ,,
""
""
અતિ
અતિ॰
ખાવિશ પરિસહ નિત્ય પ્રત્યે, મન સહેવા દુષ્કરકાર. અતિ દારૂણ લેાચ કરાવા, મ૦ કેમ ખમશેા સુકુમાર; ખાનાદિક પણ વરજવાં, મ॰ તુમ તનુ કામલ લાલ, ચારિત્ર તુજથી પલી ન શકે, મ॰ હજી લઘુબુદ્ધિ કુમાર; લાહ ભાર મસ્તક વિષે, મ॰ ધરવા તિમ વ્રત ભાર. સામે પુર કેમ તરી શકે, મ૰ આકાશ પડતી જે ગ`ગ; શ્યામા નહી. જીવીત લગે, મ॰ કરી છે. અતિ ઉછરશે.
For Private & Personal Use Only
અતિ॰
અતિ
અતિ
અતિજ્
૮
કૈ
૧૦
૧૧
૧૨
ww
ર્
3
४
www.jainelibrary.org