________________
૨
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨
[.૧૨ ઢાલ ૩ જી. (દક્ષિણ દોહિલો હે રાજ, દક્ષિણ દોહિલે રે હાજા પાણુ લાગણે-દેશી)
મૃગા તનુ જાત હો રાજ, જન વિખ્યાત હો રાજ, ઉજ્યન્ત પાસે રે માગે અનુમતિ વ્રત તણી; જે ઘડી જાવે હો રાજ, ફરી નાવે છેરાજ, વિલંબ ન કીજે. રે, જનની મહાવ્રત આદરૂં. કાચ ક્યું કાયા હો રાજ, બાદલ જપું છાયા હેરાજ,
ઉદક પર પોટાં રે, વિણસતાં વાર લાગે નહીં, જીમ નભ દીસે હરાજ,
ધનુષ અતીશે હોરાજ, મનોહર દીસે રે, ક્ષણ એક વિલયે સહી. જિમ તરૂ સેહે હો રાજ, પંખી મન મોહે હો રાજ, પણ સબ ઈડે રે, તસ લક્ષમી વિણશે થકે ઈમ સહુ જાણે હો રાજ, જગત પીછાણે હો રાજ, સ્વારથ ન પૂગે રે, તે છેડે સહુ સહુ મિલ કરી. રચારિક માયા હે રાજ, અધિક ઉપાયા હો રજ, પુત્રાદિક દારા રે, જાવું ઈણ સબ તછ કરી; જે જીન રાયા હો રાજ, જગત નિપાયા હે રાજ, અનિત્ય ઉવેખી રે, ત્યાગ, રૂદ્ધિ શિવપદ ગયા. ૪ આઈ જગ વ્યાપી હ રાજ, ત્રિજગ સમાયી હો રાજ, અગ્નિ પ્રજાગી રે, અહો તે વિશ્વ જયંકર; દિહું દિશિ દેખે હો રાજ, જે ન પેખે હો રાજમાય તવ ભાંખે રે, વત્સ વિના દીસે નહી. ૫ મૃગ સુત ભાંખે હો રાજ, નહિં કઈ રાખે હો રાજ, જગત વિખ્યાતી રે, અગ્નિ, જન્મ મરણ તણું; માટે તુમ પાસે હો રાજ, અધિક ઉલ્લાસું હું રાજ, અનુમતિ માગું રે, જનની આતમ તારશું. રાણી ચિત્ત તોલે રાજ, સુત શું એ બેલે હો રાજ, અચરિજ પામી રે, ભાંખે રાય રાણી સુત ભણી; સુણે તુમ પુત્ર હો રાજ, દીસો સપુત હો રાજ, ગિરિસમ લાગે રે, વયણ એસા નવિ બેલી, ૭
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org