SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ] પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨ હાલ-૨-જી. (કારતક મહિને કૃષ્ણજી આવીયા રમવા આવે ને. દેશી) સંયમકી મનસા ચિત્ત જાગે, આવી માય જનક પાય લાગે; ઉભે દેય કર જોડીને માગે, અનુમતિ દ્યો માય તાય રે. મેર્યું મન માહરૂં, અવર નહિ કેઈ હાય રે. . આંકણી. એ સંસાર હાડકે મેલે, રાચિ રહે ભ્રમમે મતિ ઘેલો; ભૂલિ રહ્યો નિજ ભાવ સહેલ, ફિર મનમે પસ્તાય છે. મે, ૨ સુણ્યાં પંચ મહાવ્રત ગત ભવ, નરક તિર્યંચ તણું દુઃખ અનુભવ; પામ્ય નરભવ પુણ્ય બલે હવે, માગું અનુમતિ સાર રે. મે ખોટાં સુખ મુજક્ષણ નહિં રાચે, જીહાં કિં પાક તણું ફલ જાશે; રેમ રેમ વિષ તસતણું મારે, પ્રાણ તજે તત્કાલ રે, મો. ૪ ક્ષણ એક સુખ બહુકાળ દુઃખ, ભોગવ્ય કર્મ વિના નહી મુખ; એ સંસારે ક્ષણ નહિ સુખ, રાચે કોણ મેરી માય રે. . ૫ તન ધન જોબન કારમાં નહિં સ્થિર,મૂરખ રાચિ રહ્યો એ અમ ઘર; સંચે જાડાં પાપ મુધા નર, સમજે નહિં લગાર ર. મો. ૬ વ્યાધિ અનેક લાગિયા તનમેં, રૂપ રંગ વિણસે ક્ષણ ક્ષણમેં; તે હુ સમજ ન આણે દિલમેં, અહો અહે મેહ વિકાર રે. મે ૭ આ દેહ અનિત્ય અશાશ્વત કો જીન, વિણસે સંધ્યા રાગપરે છિન; ડાભ અણી પરે ઉસ બિંદુ ક્ષણ, ઈણ પરે લાગે ન વાર રે. ૮ વલી જન્મદુઃખ જરાતણું દુઃખ, અશુચિ રોગ મરણ ભય પ્રમુખ ઈણ સંસારે ન હોય ક્ષણ સુખ, લહું ન રતિ લગાર રેમો યથા નર કોઈ ચા પરદેશે, સાથે સંબંધનહિ શુભ વેશે; ભૂખ તૃષા વ્યાપી અતિ જેસે, પામે દુઃખ તિવાર રે. મે એવ ધર્મ અકૃત મનુષ્ય જિમ, આધિ રોગ પાયે અંતે તિમ; સોચતેં જાયે પરભવ ઈષ, રાખે નહિ કઈ સાહિરે. માત્ર ૧૧ લીજે વ્રત સંબલ ધરી કેઇ, ચાવંતા પંથે સુખ હોઈ; વ્યાપે ભૂખ તૃષા નહિં સેઈ, પામે સુખ તિવાર રે. માત્ર ૧૨ ઈમ મુનિ ધર્મ કહ્યો જગદીશ, પાલે જે કે વિશ્વાવીશ; શિવ પામેત્રિભુવન થાય ઈશ, નરેદ્ર તે કેવલશ્રી પાય રે. મે - ૧૩ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy