SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ FAFAYFAR ARRA AT A TAX === == ==============dx == E મૃગાપુત્રની સજઝાય-ઢાલ-૧૦ FERRZR XRR FARRITATE AIR ATORATE AIKAACAT ANARA الا عاد أفاد EEHEEEداد ! الا الدادالد EHEY ઢાલ ૧ લી સુગ્રીવ નયર સુહામણું રે લાલ, શેમાં તણે નહિ અંત રે, ભવિક જન, બલભદ્ર નામે નારેશ્વર રે લાલ. હરિ સમ રૂદ્ધિ સેહત રે. ભ૦ ૧ મૃગા પુત્ર મુનિ ગુણવંત રે હો લાલ, કેમ પામે ઉપશાંત રે. ભ૦ સુગ્રીવ, મૃગાવતી નૃપ ગેહિની રે લાલ, સુંદર સરખી જડ રે; ભ૦ પતિ ભક્તા ગુણ રાગિણી રે લાલ, શીલવંતી શિર મોડ છે. ભ૦ સુગ્રીવત્ર ૨ તાસ નંદન દિનકર સમે રે લાલ, મૃગા પુત્ર અભિરામ રે; ભ૦ માત પિતા દીધું સહી રે લાલ, બીજું વલશ્રી નામ રે. ભ૦ સુગ્રીવ ૩ અલગ સમરથ બડે રે લાલ, કલા વિચક્ષણ તમિ રે; ભ૦ કુલવાલિકા સરખી ભલી રે લાલ, પરણાવે બહુ માસ રે. ભ૦ સુગ્રીવ ૪ યુવરાજ પદ તસ આપિયું રે લાલ, જનક સાથે બહુ પ્રેમ રે; ભ૦ શ્વેત ભવન હરિ સારિખું રે લાલ, કુમારને આપ્યું હેમ રે. ભ૦ સુગ્રીવ, ૫ યણ જડિત કુદ્ધિમતલા રે લાલ, નાટક વિવિધ બત્તીસ રે; ભા. દોશૃંદક સુરની પરે રે લોલ, ભગવે ભેગ બત્તીસ રે. ભ. સુગ્રીવ, ૬ સાનંદ ને આનંદમે રે લાલ, જાતે જાણે ન દીહ રે; ભ૦ ગેખે રહ્યો પૂરવર જુવે રે લાલ, જિમ કંદર વનસિંહ રે. ભ૦ સુગ્રીવ ૭ એહવે ઈંદ્ર મુનિ ગુણની રે લાલ, ભિક્ષા કાજ મહંત રે; ભ૦ ત્રીજા પ્રહરના તાપમાં રે લાલ, રવિ તણું દુઃખ સહત રે. ભ૦ સુગ્રીવ, ૮ તપ કરી કાયા શેષ રે લાલ, સરસ નીરસ આહાર રે; ભ૦ બાવિશ પરિસહ જીપત રે લાલ, પામવો ભવ તણે પાર રે. ભ૦ સુગ્રીવ, ૯ ત્રિક ચહટે મુનિવર પ્રતે રે લાલ, દેખે કુંવર અનિમેષ રે; ભ૦ પૂરવ મેં સહિ એહવું રે લાલ, દીઠું રૂ૫ રૂષીશ રે. ભ૦ સુગ્રીવ ૧૦ ઈમ ચિંતવતાં ઉપન્યું રે લાલ, જાતિ સ્મરણ જ્ઞાન રે; ભ૦ પૂરવ ભવમે પાલી રે લાલ, સંયમ શ્રત શુભ ધ્યાન રે. ભ૦ સુગ્રીવ ૧૧ ભંગ થકી મન ઉભો રે લાલ, યોગ તે દિલમેં વસંત રે; ભ૦ ઈતરા દિન મુજ ભ્રાંતિમેં રે લાલ, દિવસ ગયા વિલસંત રે. ભ૦ સુગ્રીવ ૧૨ વૈરાગી શિર સેહરે રે લાલ, મૃગાપુત્ર ગુણવંત રે; ભ૦ નાટક તજીને ઉઠી રે લાલ, મુનિ નરેદ્ર ઉલસંત રે. ભ૦ સુગ્રીવ ૧૩ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy