________________
૧૧૮]
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨ ગુરૂ કહે ઈમ તુમ નવિ ઘટે, સમકિત વંત કહાય; તુમ છતે ઈમ શાસન તણી, લઘુતા કેમ લહાય. ઈત્યાદિક શિક્ષા દઈ, મહાપ ભણું સેય; ગુરૂ પાસે આવ્યા ચલી, રૂષિ પાસે બહુ લોય. પણ ધ્રુજતાં નહિ રહે, લેક સહુ મિથ્યાવ; તાવ તેજસ આદિ દઈ, પ્રગટયા જગત વિખ્યાત; તવ સુર નરપતિ ઇમ કહે, સુણે વિપ્રધરી પ્રેમ; રાખડી એ રૂષિ નામની, બાંધે થાશો તુમ ક્ષેમ. કહ્યું તેમ કરિયું સાવ, થઈ' જગત સુખ શાંતિ, પર્વ બલવ ઈહાં થકી, જગત માંહિ વિખ્યાત.
ઢાલ-૧૦-મી રંગ રસીયા રંગ રસ બન્યા મન મેહનજી;
શ્રી જીન ધર્મ પસાય મનડું મોહયુંરે મન સત્ય અસત્ય પટંતરો, મ૦ ન્યાય અન્યાય દિખાય. મ. મિથ્યાત્વષ્પાંત દરે ગયું,મકેઈજિન વ્રત ધરે મુનિ પાસ;મ કેઈક દેશ વ્રત ઉચ્ચરી, મ. કેઈ ભદ્રક ભયા સુખિ ખાસ. મ. ભવસ્થિતિ પાયા વિના, મ૦ નવિ જાણે ધર્મને મર્મ મ0 કારણે કાર્યઠુ નીપજે, મા પંચ મલે શિવ શર્મ. મ. ગુરૂ મુખ આલેયણે ગ્રહી, મ0 શ્રી વિષ્ણુરૂષીશ્વર સંત; મ. ધરા પીઠ વિચરે સુખે, મ. શભા રૂષિ અધિક સંહત. મ૦ પર શાસનમાં દીપ, મ. વિષ્ણુ વામન અવતાર; મ. બલિ રાજાને ચાંપિયો, મઠ ધર્મ કારણ સુવિચાર. મ૦ તપ તપતા રહિ રાનમાં, મ બહુ વરસ સહસ સુખ પ્રેમ મ. કેવલજ્ઞાન દિવાકરૂ, મવિષ્ણુ રૂષિ પામ્યા છે. મ૦ કમલાસન પર બેસીને, મ૦ કહે ધર્મ પરમ સુખકાર; મ. દુવિધ ધર્મ મુક્તિ તણું, મ. આગાર ને અણગાર. મ0 ઈમ ઉપદેશ દેતાં રહ્યાં, મ૦ નરનારી કેરાં વૃંદ; મઠ ભૂમંડલ પાવન કરી, મ. સેવે મુનિ નર ઇંદ્ર. મ. અંત સમે અણસણ કરી, મ. સુખ સંલેષણ તપસાર; મ૦ કાલ કરી મુક્ત ગયા, મ. મુનિ નરેંદ્ર પામ્યા ભવપાર. મ0 વિષ્ણુકુમાર મુણાંદની, મ૦ કહિ સક્ઝાય રસાલ; મ0 ભણે ગુણે જે સાંભળે, મ, તે લહેશે મંગલ માલ. મ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org