________________
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨
દાન ઉલટ ભર દીજીયે, ર્યું કીજીયે વંછિત કાજ; લલના સુરધેનું પારસ મણિ, પ્રગટ પૂણ્ય હમ આજ. લલના વચન રાય બંધ્યો છેકે, દીધું દ્વિજ ભણિ રાજ; લલના અંતાપુર રહિતા હુવા, વચન પ્રતિજ્ઞા લાજ. લલના અતિથિ સંન્યાસી કાપડી, મઢવાસી જોગેશ; લલના ભરડાદિક લઈ ભટણું, આવી નમે સહુ દેશ. લલના જન ગુરૂ નવ આવિયા, તવ ધર્યો પૂરવલો ઠેષ લલના તેડી થિવિરને ઈમ કહે, નમ્યા તુમ વિના સહુ શેષ. લલના તુહનમ્યા નહિ કિમ કારણે, શું એહ તુમને ગુમાન; લલના રહો છે અમ પૃથ્વી વિષે, કર નવિ આપે માન. લલના તવ રૂષિ નૃપ ભણું ઈમ વદે, લિંગ પરે હમ એહિ, લલના નહિનામે ગૃહસ્થને મુનિવરા, પરિગ્રહ નહિ હમપહિ. લલના કે બ્રિજ બલિ રાજીયો, ભાંખે ગુરૂ આમ લલના સાત દિવસની અંદર, તજવું ષટ ખંડ ઠામ. લલના લેકે કહ્યું માને નહિ, ન ઘરે નરેદ્રનું કાન; લલના તવ બલીનું આવી ચઢ્યું, પોતે રૂષિ નિજસ્થાન લલના
દોહા સંઘ મલી સૂરિ નિકટ, આવે ખલું ધરી પ્રેમ વિષ્ણુ મુનિને તેડિચે, સવિ બન આવે ક્ષેમ. ઈમ વિચાર કરી સહુ, ભેજે એક મુનિ તામ; લેખે વાંચિ વહેલા તમે, આવજે હી ઈણ કામ. કારણ અત્ર ગુરૂ બન્યો, જાણશે રૂષિને વેણ તુહ આવે ઈહા સંઘને, ઉપજશે સુખ ચેન. તવ અંબર ચારી મુનિ, હુવા શીવ્ર તતખેવ; મેરૂ સુદર્શન ચુલિકા, પહેતા તતક્ષણ મેવ, વિકુમાર મુનીંદને, વંદી ત્રિવિધ સેય; વિપ્ર નમુચિ કારણે, મેકલી ગુરૂ મિય. શિષ્ય પાસ વ્યતિકર, સુણી, સંઘ પત્ર લીયે હાથ; વાંચી શીવ્ર ઉતાવલા, આવ્યા લેઈ મુનિ સાથ.
હાલ-૯-મી શ્રી વિષ્ણુકુમાર મુણંદ, આવ્યા ધરી પરમાનંદ ગુરૂ વંદીને પાવન થાય, સહુ સંઘને હર્ષ ભરાય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org