SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ] જીરે મહારે, જલપ થ માર્ગ વિજ્ઞાની, ચૌદ હજાર પ્રમાણીયે. જીરેજી; જીરે મહારે, અગ્યાર સહસ સન્નિવેશ, ઉપન્ન અંતરદ્વીપ આણીયે જીરેજી. જીરે મહારે, રાજધાનીનાં માન, હજાર છત્રીશ કહ્યાં સહું જીરેજી; જીરે મહારે, પડવ અઠાવીશ લાખ, લાખ કોટવાલ શ્રુતથી કહ્યા જીરેજી. જીરે મહારે, ઉર દેશ રાજાન, ગુણુ ૫'ચાસ સાથે રહે જીરેજી; જીરે મહારે, સહસ્ર પચવીશ યક્ષ દેવ, સેવા કરે જિનવર કહું જીરેજી. જીરે મહારે, સહસ બત્રીશ મહાભૂપ, કરજોડી આગલ રહે જીરેજી; જીરે મહારે, મહામ`ત્રીશ્વર ભૂપ, ચૌદ સહસ રાજ નિ`હું જીરેજી. જીરે મહારે, સૂડા ચેારાશી લાખ, પાલતા આગલ વહે જીરેજી; જીરે મહારે, શ્વાન રહે આઠ ક્રેડ, સિંહ જ પણ શકા લહે જીરેજી. અરે મહારે, માહાવ્યાપારી સાથે, કૈાટિ સત્ત શ્રી અનુસરે' જીરેજી; જીરે મહારે, એક રસેાઈની માંહી, દશ લાખ મણ લેાટ નિત્ય વરે જીરેજી. જીરે મહારે, ણુ પરે ઋદ્ધિ સમેત, નિજપુર નિકટ આવી વસે જીરેજી; જીરે મહારે, નિજસુત મહાપદ્મ જાણુ, રાણી નરેંદ્ર મન ઉલ્લુસે જીરેજી. દાહા પ્રાચીન સાય મહાદ્ધિ ભાગ-૨ www ઉત્સવ મ્હાટે મ ́ડાણજી', લાવે જનક પુર માંહ; પેસારા વિધિશુ કર્યાં, ભૂપ નયર ઉત્સાંહિ. મહાપદ્મ ચકીશ, ભરત રાજ પદ સાર; પદ્મ આઢિ ભૂપતિ મલી, કરે અભિષેક ઉદાર, ઇષ્ણુ સમે સુવ્રત મુનીશ્વરા, ઘણા મુતિ પરિવાર; હસ્તિ નાગપુર આવીયાં, નૃપવન ચૈત્ય માર. પદ્મરાય આદૅ સટ્ટ, નારી પદા સ’ગ; વિષ્ણુકુમાર પણ વાંદવા, આવે ધરી ઊછર’ગ. વંદ્વી ગુરૂ દેશના સુણી,હુવા પરમ વૈરાગ; પદ્મ વિષ્ણુ દીક્ષા ગ્રહી, છઉંડી ઋદ્ધિ મહાભાગ. ઘણા ભૂપ પરિવારશું, શ્રી શુભ વિષ્ણુકુમાર; પૉંચ મહાવ્રત થિવિરસે, લિયે ઘણે મનેાહાર. હાલ ૭ મી ( જીમ જીમ એ ગિરિ ભેટીયે ૨) પદ્મ રાય ઋષિ રંગમાં રે, પાલે સયમ શિવઢાય સલૂણા; અતિ ચાર નવ આચરે રે, ટાલે અસયમ ડ્રાય સલૂણી, Jain Education International 2010_05 For Private & Personal Use Only ૧ ૨. 3 ४ ૫ ७ ૧૦ ૧૧ ૧૨ www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy