________________
પ્રાચીન સજય મહેદધિ ભાગ-૨
[ ૧૧૩ સહસ વીશ આકારનાં માનજી, મનો. છનું કેડિ તે ગામ વખાણુજી; મને૦ ગજ અશ્વરથને ધમકાર. મનો૦ લાખ લાખ ચોરાશી ઉદારજી. મને૫ પાયક છે છનું કોડજી, મને અનુમતિયા કેડિ તીન જોડજી; મને સત્તાર છે તીનસેં સાઠજી, મને શ્રેણી પર શ્રેણીના ઠાઠજી. મને ૬ એક લાખ અઠાવીશ હજારજી, મને વારાંગના રૂપની સાર; મને, તે રૂપની આગર સેહેજી, મને નવાણુ સહસ્ત્ર શ્રીમન મેહેછે. મને. ૭ હવે રત્નના આગર વખાણ્યા. મને સેલ સહસ્ત્ર પ્રમાણે તે આણ્યા; મને. આયુદ્ધ દર ત્રીસ હજારજી, મનો. સેલાધર છત્રીસ વિચાર છે. મને પાંચ લાખ દિવટીયા ચાલેજ, મને નિશાન ચોરાશી લાખ ચાલેજી; મને. દલની સંખ્યા તીન કેટીજી, મને. કૌટુંબી સિરોર લાખ ડીજી. મો. ૯ હાર મોતીને ચાસઠ હજારજી, મને ભૂષણધર છત્રીશ વિચારજી; મને, સેવા કરે નરેદ્રની સારજી, મને સ્વેછરાય ગુન સાઠ હજારજી. મને ૧૦
સંવાહ વસ્તી પ્રમાણ, ચૌદ સહસ્ત્ર સબ મિલ ગણ્યું; અને રક્ષણનાં સ્થાન, સહસ્ત્ર નવાણું પ્રમુખ કહ્યાં. વેલાઉલ સહસ છત્રીશ, સંખ્યા કહુ સૂત્ર ધારની ચોસઠ લાખ સુજગીશ, બેઠી સામાન્ય સાઠ કેડિ છે. ભોજન સ્થાનક માન, તીન લાખ સુંદર કહ્યાં; ઉદ્યાન ભૂમિ તે જાણ, પશ્ચિશ સહસ નિર્મલ કહી. નૃપ સેનાપતિ સોય, ચાવીસ સહસ સબ મલી હુવા; સામન્ય મંત્રી હોય, કેટી તીન કમે જુવા.
ઢાલ-છઠ્ઠી જીરે મહારે, મહાપા નૃપ સંગ, ચાલે ગોકુલ મલપંતા છરેજી; જીરે મહારે, એક કેડિશું પ્રમાણ, સુરધેનું પરે જતી છરેજી. જીરે મહારે, દ્રુપદ ચઉ૫૮ હજાર, ગાડાં બહેતર કેડી છે રેજી; જીરે મહારે, મંદિર નવાણું હજાર, વૈદ્ય કોડ તીન જેડે છે જીરેજી. જીરે મહારે, બહોતેર યોજન માન, વાણ ચાલે જસ નિત્ય પ્રત્યે જીરેજી; જીરે મહારે, સવા કોડ સુત જાણ, સેવા સારે દિન પ્રત્યે રે. જીરે મહારે, સારથ વાહ સુજાણ, કોડ તીન તૃપ માનિયા કરે; જીરે મહારે, અંગમર્દન રાજાન, સહસ છત્રીસ સહુ જાણીયા રેજી. જીરે મહારે, નૃપ મન રજનહાર, ચૌદ હજાર કહ્યા વલી રેજી; જીરે મહારે, નગર શેઠ પદ ઘાર, લહ્યા તીન કેડિ મલી રેજી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org