SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ] પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨ રથયાત્રા તણું મંડાણ, ગ્રંથે બહુ ભેદ વખાણ; તિમ જવાલા તે રાણી સાર, લેઈ હર્ષ ઘણો પરિવાર રે. જિ૭ ઈશુ અવસર લક્ષમી રાણી, જવાલા લઘુ શેક્ય વખાણી મિથ્યામત મેહમેં માંચી, શિવ બ્રહ્મા મતે રતિ સાચી રે. કિજ૦ ૮ તિણે વાદે રથ એહવે, બ્રહ્માને કરાવ્યું તે હવે હઠવાદે ઘણું અકુલાઈ, રથ લેઇને સાતમી આઈ રે. દ્વિજ૯ હવે માંહ મહે રથ બેહના, મલિયા ખલુ સામે તેટુની કેઈ કાઢે ન આગો જેહમાં, વિખવાદ લાગે ઘન તેહમાં રે. જિ. ૧૦ તસ કલહ નરેંદ્ર પીછા, બેહુ રાણને મન સન્મા; રથ બેહુના પાછા વલાવે, સહુ વિપ્ર મહાસુખ પાવે રે. જિ. ૧૧ દોહા પણ પદ્ય જ નિજમાતનું, તિમ દેખી અપમાન; દિગયાત્રા ભણી ચાલી, રીષ કરી અપમાન. ઉગે તે દિનકર જિો , વધતું જાયે તેજ; તિમ અરિયણ ક્ષત્રી મંડલે, છત્યે સબલ સહેજ. છયે ખંડ માંહે સહી, વર્તાવી નિજ આણ; કુમર બેચર ભૂપતિ, કરે માન સન્માન જંબૂ કિપે જાણું, જીમ ભરતે સર રાય; સાધિ ભૂમિ તિમ જાણજે, મહીરાણું સબ પાય. અનુક્રમે સાધન કરી, આવે નિજપુર થાન; ઘણી વિભૂતિ સાથે છેકે, કહેતા ના માન. ઢાલ ૫ મી (કેશ્યા વેશ્યા કહે રાગી, મનહર મનગમતા દેશી) નિજ નગરમાં પદ્ધ જ આયા, મનહર મન વસિયા, રાય રાણી ઘણું સુખ પાયાજી, મનો. સાથે બહુ રૂદ્ધિ વખાણજી; મને - ઈણ પણ સંક્ષેપે આણી છે. મને. ૧ નવ અખૂટ નિધાન છે જેહને, મનો. દશ ચાર રન કહ્યાં તેહને જી; મને દેશ આર્યઅનાર્ય મયિ જાણેજી, મને બત્રીસ હજાર પ્રમાણે છે. મને . અંતે ઉર ચોસઠ હજારજી, મનો. સહસ બત્રીસ નાટકને વિચારજી; મને બત્રીસ સહસ પુર મહેતાજી મને બહોતેર સહસ તે છોટાંછે. મનો. ખેટ કેડિ મંડપનું માનજી, મને સહસ શોલ ચોવીસ જાણજી; મનો૦ અડતાલીશ હજાર તે જાણજી, મને વાટીની સંખ્યા સારછ. મને ૪ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy