________________
પ્રાચીન સાય મહોદધિ ભાગ-૨
[૧૧૧ દાનાદિક ક૯૫દ્રુમ સરિખો, પરખે કહુ ગુણ કેતા રે; જનક પાસ સંયમની અનુમતિ, માગે પણ નવિ દેતા રે. ઈ૭૦ ૮ ભાવ ચારિત્ર ઘરે મન ઈચ્છા, મિથ્યા સબ સુખ જાણે રે; મહાપર્વને અણું નૃપ પદવી, નરેદ્ર દેઈ સુખ માને છે. ઈણ ૯
દોહા દેશ નગર ભમતે થકો, વિપ્ર નમૂચી નામ; હરિત નાગપુર આવીએ, લેઈ રહ્યો વિશ્રામ. એક દિવસ મહા પવને, ભેટ દેઈ વિદેશ રાજ સભામાં આવિયો, અંગ ધરી શુભ વેશ. જ્ઞાન કલા કરિ રંજી, મહાપર્વ નૃપ ભાણ; માન સન્માન પૂરવ પરે, દઈ કરે પ્રધાન. સીમાડાને રાજીયો, હેમરથ નામ ભૂપાલ આણ ન માને પદ્મની, લૂંટે દેશ વિશાલ. તેહ નમૂચી એકદ, સૈન્ય લેઈ ચતુરંગ; હેમ સંઘાતે યુદ્ધ ધન, માંડયું ધરી ઉછરંગ. સિંહ રથ રાજા ભણી, જી તેહ પ્રધાન; સાથ તેહ નૃપ તેડીને, આ નિજ પુરથાન.
ઢાલ ૪ થી
(મહાવીર પ્રભુ ઘેર આવે-દેશી) મહાપદ્ધરાય સુખ પાવે, હર્ષે કરી વિપ્ર બેલા માગ માગ જે તાહરી ઈરછા, શા પુરૂષ વચન નવ મિથ્યા રે. દ્વિજ દૌર્ય ધરીને માગો, વલિ રાજા કહીને બોલાવ્યો છે. બ્રિજ તવ વિપ્ર વિમાસી બાલે, તમે છો પ્રભુ સુરતરૂ તોલે; એ વચન ભંડાર રાખીને, અવસર માગું તે દી રે. બ્રિજ ૨ ઈણ અવસર જવાલા દેવી, જિન વચન સિયામાં ધરેવી આયુ ક્ષણ ક્ષણ વીતી જાય, પણ ધર્મ વાત ન સહાય રે. બ્રિજ૩ રથયાત્રા મનોરથ થા, પીયુ આગલ સર્વ જણાવે; નૃપ કહે એ ધર્મનું કામ, લહિયે સુર શિવ સુખ ઠામ રે. દ્વિજ ૪ સુરપતિના વિમાનની જેહવા, પાલક જિમ સૂત્રમેં તેહવા; કલથીત મણીના નિપાવે, રથ દેખીને હર્ષ ભરાવે રે. દ્વિજ ૫ મણું રત્ન જડિતનું પ્રતિમા, આદીશ્વર જીનકી કત્રિમાં, રથમાંહિ પ્રભુ ભલે ભાવે, શુભ મુહુરત લેઈ પધરાવે છે. કિજ૦ ૬
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org