________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨
દેહા
દેશનાઅંતર મુનિ સંગે, વિપ્ર નમૂચિ જાય; જૈન વચન નવિ સહતે, વાદ કરે તસ ડાય. વ્યાકરણાદિક છંદ સબ, કાવ્ય કેષ અલંકાર; ન્યાય તર્ક સાહિત્ય જે, નિરૂકાદિક સુવિચાર. વેદ વેઢાંત પુરાણ પણ, નાસ્તિક મત પણ જોય; પૂછયા લઘુ શિષ્ય તવ, દીધા ઉત્તમ સોય. ક્ષણ એક માંહિ ક્ષુલ્લક મુનિ, છ વાદમેં ક્ષીપ્ર; માન ભંગ પાયે અમિત તે, ગયો ગેહ નિજ વિપ્ર. દુષ્ટ ભાવ મનમેં ભળે, મારૂં મુનિયું આજ; સભામાંહિ હલવો કિયો, સર્વ ગમાવી લાજ.
ઢાલ ર જી (ભ્રમર ભૂધરને કહેજે–એ દેશી) ક્રોધ કરી બ્રાહ્મણ જાતે, ગુરૂ મારણ આવ્યો રાતે, નિર્દય ખડગ રહ્યું હાથમે રે, જૈન ધર્મ સુરતરૂ ફલિયે, કે દુઃખ દેહગ દરે ટલિયો રે. જૈન ધર્મ આંકણી. થિવિર નિકટ આવ્યો જ્યારે, મારણ ખડ્રગ થયું ત્યારે,
શ્રી જીન વચન હૈયે ધારે છે. જૈન ધર્મ ૨ એહનો કાંઈ નહિ દોષ, અનુભવ રસ આત્ત પિષ;
પણ નહિ વિપ્ર ઉપર રોષ છે. જૈન ધર્મ, ૩ કંચન કામિની નહીં રાતા, તે ગુરૂ ખટ જીવના ત્રાતા;
જગત ગુરૂ વત્સલ જે ભ્રાતા. જૈન ધર્મ. ૪ શત્રુ મિત્ર સમ નહિ રષિ, ધર્મ પાલે વિશ્વાવીશ - ,
તે ગુરૂ જગતના ઈશ રે, જન ધર્મ આશ મરણ નહિં હોય તેને, સુખ દુઃખ લાજ ન કહે કહે ને;
- સુર સાનિધ્ય રહે નિત્ય તેને જૈન ધર્મ ૬ જિન શાસન સુર રખવાલ, જ્ઞાન દેહ આવ્યો તત્કાલ;
નમે મુનિ ચરણ ધરી ભાલ રે. જન ધર્મ૭ સુર કોપ્યો બ્રિજ પર જાડે, મારગ વચ્ચે કર્યો કાઢો
થંભ્યો સ્થંભ પરે ગાઢો રે. જૈન ધર્મ ૮ મારગ રહ્યો સહુજન દેખે, સૂર્ય ઉદયે ગુરૂ મુખ પેખે;
જન્મ કૃતાર્થ ગણે લેખે રે. જૈન ધર્મ ૯
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org