________________
૧૮ ]
પ્રાચીન સઝાય મહેદાધ ભાગ-૨ ચરણ કમલ તેહનાં નમી, કહેશું કથા અભિરામ; સુણતાં સવિ સુખ ઉપજે, ઘટે મેહ વિભ્રામ. વિષ્ણુકુમાર મુનીદ્રનું નામ મહા સુખદાય; સજનક સુખ ઉપજે, દુર્જન મહાદુઃખ પાય. જિન શાસન અજુવાલી, કિયે ધર્મ સુખકાલ; બલિ રાજાને ચાંપિયો, સપ્તમ ભૂમિ વિશાલ. પર્વ બલવ તિહાં થકી, પ્રગટયું જગક માહિ; સબ દર્શનવાલે સહી, જાણે મનની માંહિ. સાંભલો શ્રોતા સહુ, કુમતિ કદાગ્રહ છાંડિ; ધર્મ ચિંતામણિજનક, તેહ થકી ચિત્ત માંડિ.
ઢાલ ૧-લી (કપુર હવે અતિ ઉજલ-દેશી) જબૂદ્વપના ભરતમાં રે, નયરી ઉજજયણ સાર; ધન્ય ધાન્ય કરી દીપો રે, ગઢ મઢ પિલી પ્રાકાર રે. પ્રાણી જે જે ધર્મ વિચાર, જિન ધર્મે શિવ સાર રે પ્રાણી, દેખી ધરે સુવિચાર રે,
પ્રાણી, જે જે ધર્મ વિચાર. આંકણી. ૧ તસ નયરે નુપ શોભતો રે, ધર્મરાય સુખકાર;
ન્યા નિત્ય પાલે પ્રજા રે, શ્રી જન ધર્મ ગલે હાર રે. પ્રાણી છે. ૨ શિવમત ધર્મને રાગિયે રે. ભૂપને એક પ્રધાન; નમુચી નામ મિથ્યામતી રે, દ્વેષી જિનધર્મને જાણ રે. પ્રાણી જો. ૩ તે અવસર તિણ નયરમેં રે, શ્રી મુનિસુવ્રત જિન શિષ્ય; આવ્યા ઘણું પરિવાર શું રે, સુવ્રત નામ સુશિષ્ય છે. પ્રાણી જે ધર્મરાય વંદન તારે, આવે સહુ પરિવાર; નમનાદિક વિધિશું કરે રે, ભાવ ભક્તિ ઉર ધાર છે. પ્રાણ જે તવ મુનીશ્વર દીયે દેશના રે, ભવિક જીવ ઉપકાર; દશ દેખાતે દોહિલો રે, ઉત્તમ નર અવતાર છે. પ્રાણી છે. શ્રદ્ધા સંયમ પરાક્રમ વિના રે, પામવું મહાદુઃખ ભુર; લાભીને હારો મતી રે, જિમ સંગ્રામમાં શૂર છે. પ્રાણ ૦ ૭ ચાર અંગ દુર્લભ લહી રે, કરજે ધર્મ પ્રયત્ન નરેંદ્ર સુર શિવગતિ સાધશે રે, ધર્મ ચિતામણિ રત્ન રે. પ્રાણી જજે૮
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org