SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીને સજ્ઝાય મહોદધિ ભાગ-૨ AAAAAA કાર્તિક ચામાસું હા આહાર કરી ઘણા રે, સૂતા સેલ*ગ રૂષિરાય; પંથક ખમાવણુ હૈ। પડિક્કમણા સમે રે, આવ્યા તે મુનિ ચિત્તલાય. શિષ્ય સંઘટ્ટે હૈ। તતક્ષણ જાગીયા રે, ક્રોધ ચઢયો વિકરાલ; સુખભર સૂતાં હૈ। મુજને જગાડીયા રે, એહવા કાણુ રે ચંડાલ. પથક નામે હા સ્વામી હું શિષ્ય છું રે, ખમો મુજ અપરાધ; આજ પછી હું અવિનય નવિ કરૂપ રે, શ્રી જીન વચન આરાધ. પથક વયણે હા મુનિ પ્રસન્ન થયા રે, આવ્યા શુદ્ધ આચાર; હુ અજ્ઞાની હૈા પાસા થયા રે, કર શુદ્ધ વિહાર. મડુક રાયને હા પ્રભાતે પૂછીને રે, ચાલ્યા સેલર્જીંગ રૂષિ રાય; પાંચસે સાધુ હૈ। આવીને મળ્યા રે, વાંદ્યાગુરૂના રે પાય. કઠણ તપ કરી છે. ક ખપાવીયાં રે, શત્રુજય કરી સથાર; અઢી હજાર સાધુ મુકતે ગયા રે, થાવચ્ચાદિક પરિવાર. ગાયા હૈ। ઉત્તમ સાધુના રે, નામે પાપ પલાય; ભણે ગુણે જે ભવિયણ ભાવશું રે, તસ ઘર નવ નિધિ થાય. ગચ્છનાયક હૈ। શ્રી ભાગચંદજી હૈ, ઉત્તમ શ્રી પૂજ્ય નામ; શાસનમાંહે હૈ। ગાવáન મુનિવરૂ રે, સાધુ ગુણે અભિરામ. શિષ્ય રાયચક્ર હા કહે હર્ષે કરી ?, ગુણ ગાયા અણુગાર; જ્ઞાતાસૂત્ર અધ્યયન પાંચમે' કહ્યો રે, થાવચ્ચામુનિ અધિકાર. સ'વત સત્તરશા સત્તાણુવે રે, વિજ્યા દશમી સાર; ચાર ઢાલે થાવચ્ચા ગુણ ગાઈયા રે, નવારે નગર માઝાર. ગુણુ ગ્રાહક શ્રાવક આગ્રહે કરી રે, રહ્યા બીજી' ચામાસ; શ્રી ભગવંત તણા પ્રસાદથી રે, સંઘની લો હા આશ. ગુણ મે' લશ થાવચ્ચા ગાયા સુજસ પાયા, હું મનમે` અતિ ઘણા; રૂદ્ધિ વૃદ્ધિ સુખ સ ́પત્તિકારક, શ્રી સઘ કેડિ વધામણાં, AAAAAAAAAAAAAAAᄍᄍᄍ Eklik મમમમમ ૨૭ શ્રી વિષ્ણુકુમારની સજ્ઝાય ઢાલ–૧૦ EEEEEEEEEEEE NEE AAAAAAAAAAAAAAAAAA દોહા શ્રી મુનિસુવ્રત સ્વામીજી, ત્રિભુવન તારણુ દેવ; તીર્થંકર પ્રભુ વીશમેા, સુર નર સારે એવ. Jain Education International 2010_05 For Private & Personal Use Only ↑ ૨૦૭ હુ હું ટ્ હું ૧૦ હું ૧૧ હું ૧૨ હુ॰ં ૧૩ હુ‘૦ ૧૪ હું૦ ૧૫ હું ૧૬ O હું ૧૭ હું ૧૮ ૧૯ www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy