SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪] પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨ હાલ ૧લી સાસુ નણંદીને પૂછશે રે વાલા, તેહને ઉત્તર દેશ રે, કામણગારા રે જાવા નહિ દઉં (એ દેશી) માય કહે થાવગ્રા પ્રત્યે રે વાલા, સાંભલા માહારી વાત રે; આતમના પ્યારા, માહારા રે વાલા, સેભાગી સુજાત રે. પુત્ર વાલા રે. મીઠા બેલા રે, મેહનગારા રે, આજ્ઞા નહીં દઉં, એ આંકણી બત્રીશે ભલી ભામિની રે વાલા; ભેગો ઇણશું ભેગ રે; દિવસ નહિ એ યોગના રે વાલા, વૃદ્ધપણે લેજો જોગ રે. પૂ૦ મી મે, ૨ રચણ સોવન મેતી ઘણું રે વાલા, ધનને નહિં છે પાર રે; ખાઉં પીઉં સુકૃત કરે રે વાલા, ખરચે ઈણ સંસાર રે. પૂ૦ મી. ૦ ૩ સુખ આવ્યાં જે હાથમાં રે વાલા, પરભવ ચિત્ત કેમ જાય રે; કેડ ન મૂકું પુત્રની રે વાલા, સ્ત્રી મન આશા થાય છે. પૂ૦ મી. મો. ૪ સાધુ મારગ છે દોહિલો રે વાલા, જેહવી ખાંડાની ધાર રે; પંચમહાગ્રત મોટકાં રે વાલા, દુષ્કર આચાર રે પૂ૦ મી. ૫ બાવીશ પરિસહ જીતવા રે વાલા, લેચવા શિર કેશ રે; ભાત પાણી લેવા સુજતાં રે વાલા, બ્રહ્મચર્ય કેમ પાલેશ ર. પૂ. મી. મા. ૬ મેહ તણે વશ માય કહે રે વાલા, એણી પરે વચન સુહેત રે; ભંગ થકી જો ઉદ્ધરે રે વાલા, વાત ન આવે ચિત રે. પૂ૦ મી. ૭ દ્વાલ ૨–જી. (બારમાસાની દેશી) માવડી રે જે કહો છો તે સાચું સહી, માહરે ન આવે દાય, મારી માતા. સંયમ લેશું માતજી, સાચા જેમ સુખ થાય મારી માતા થાવર કહે રે માતા પ્રત્યે (આંકણી) માવડી રે વિષયમાં ખૂલ્યો જે માનવી, તેહને દોહિલ હોય; મો શૂરા નરને સેહિલો; સંયમ વિચારી લેય. મેથાઇ ૨ એ સંસાર અસાર છે, દુઃખ માંહે પૂર્યો છે માત્ર જનમ જરાભય મરણને, દેહમાંહે છે બહુ રોગ. મો. થા. ૩ લખમી ચંચળ જાણીયે, વિજલી જેમ ઝબકારા મો. અથિર કુટુંબની પ્રીતડી, આખર ધર્મ આધાર. મે થા. ૪ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy