SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨ [ ૧૦૩ આઠે સ્ત્રીઓ મૂછ ખાઈ રે, પડી ધરતી પર હેઠ; સુણે એક વાતડી આ સંસાર છે અસાર; એકેકીને ઉભી કરી રે, આવીશું તમારી રે સાથ; રહો રહે વાલમ રે, આ સંસાર છે અસાર. સુણો ૮ ત્યાં જંબુસ્વામી ચાલીયા રે, આવ્યા માત પિતાની પાસ; સુણે એક માવડી રે આ સંસાર છે અસાર; માતા પિતાને પાયે નમ્યા રે, અમે લઈશું હવે સંજમ ભાર; સુણે મુજ માવડી રે, આ સંસાર છે અસાર. સુણે - ૯ ઢાળ-૭ મી ઉઠી પ્રભાતના પહોરમાં, આવ્યા સુધર્માસ્વામી પાસ; ધન ધન ધન જંબુસ્વામીને, લીધે છે સંજમ ભાર, ધન સાસુ સસરાને જબુએ બુજવ્યા, બુઝવ્યા માય ને બાપ; પાંચસે ચારને જંબુએ બુઝવ્યા, બુઝવી આઠે નાર. ધન, પાંચસે સતાવીશ જબુએ બુઝવ્યા, બુઝવ્યા પ્રભ ચોર; ઘન કર્મ ખપાવી કેવળ પામીયા પહોંચ્યા છે મુક્તિ મેઝાર. ધન, હીરવિજય ગુરૂ હીરલે, તજી છે આઠે નાર; એવું સુણીને જે કંઈ નરનારી પાળશે, શીયળ વ્રત સાર, ધન, ૪ F KAKARAR ARAKARAKAKANARAKAKARA ARK EEEEEEEEEEEEEEEEEEEEEEتEEE એ થાવસ્યાકુમારનું ચઢાલીયું ઢાલ-૪ ERRER -================= ===== === ==== E=================== ================ દુહા દ્વારામતી નયરી વસે, થાવગ્ના ગાહાવણ નામ; થાવ તસ પુત્ર છે, રૂપ ચતુર ગુણધામ. બત્રીસેં કન્યા વર્યો, એક લગન સુખકાર; સુરની પરે સુખ ભેગવે, પંચ વિષય સુખસાર. એક દિન નેમ પધારીયા, વાણી સુણ હિતકાર; દીક્ષા લેવા મન થયું, સ્વામી અમને તાર. ઘરે આવી માતા પ્રત્યે, કહે થાવસ્થા કુમાર; આજ્ઞા દ્યો મુજ માતજી, સંયમ લેશું સાર. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy