SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨ f૧૦૧ કુંવર એકવાર પરણાવું રૂપવંતી રે, કુંવર પરણીને પાય લગાડવાં; તે હું જાણું ઘરના સુખ રે, રતા રતા માતાજી એમ કહે. ૨ ઢાલ ૩ જી કુંવર કહે છે રે માજી જેમ હોય સાર, તેડાવે લગનીયા માજી; લગન જેવા લાલ કુંવર કહે છે. લગનીયા જઈ વેવાઈને માંડવે ઊભા; નિત્ય નવા ગીત સુવાસણ ગાય લાલ, કુંવર કહે છે રે. દરબારમાંથી લવજી વેગે પધાર્યા; લગન વાંચે ને પિતાજી માથું ધુણાવે લાલ. કુંવર. કન્યાના બાપ લગનીયા આઘા મંગાવે; તેમ તેમ લગનીયાં કુંવરી એરેરા મંગાવે લાલ તાત કહેરે કુંવરી જેમ હોય સાર. પરણીને લેશે જંબુ સંજમ ભાર લાલ; તાત રોતાં ન આવશો દીકરી ઘેર અમારે લાલ. તાત, ચતુર કન્યા તે આઠે ચેતીને બેલી; લાંબી ને ટુંકી પિતાજી વાત શું કહો છો લાલ. તાત. એકની રીત એવી આઠની પ્રીત; પરણીને આઠ કન્યા વેલમાં બેઠી લાલ. તાત. ચતુર કન્યા તે આઠે પરણીને પધાર્યા; થાળ ભરીને સાસુએ મેતીડે વધાવ્યા લાલ. કુંવર આઠે કન્યા તે લાવી માતાને સે પી; અમે લઈશું હવે સંજમ ભાર. લાલ. કુંવર સાસુના પાલવ સહીને શું શું ? આપ્યું; સવા લાખ સેના સાસુએ ભંડારે નાંખ્યા. લાલ. કુંવર સાસુના પાય પડીને રે શું શું રે આપ્યું એકેકીને આપ્યા સાસુયે બાણું બાણું બોલ. લાલ. કુંવર દ્વાલ–૪–થી સાસુ શીખ દે છે વહુવારુ; કરે રે સંતાપી જેમ તેમ પીયું પતરા તે મત જાણુંતમારી રે મારી વહુવારુ રે વશ કર વાલમ તારો. મારી પહેરા પીતાંબર અનુપમ સાડી ને સેળ સજે શણગાર; જેમ તેમ કરતા મહેલે પધારે, જે રાખે ભરથાર રે. મારી, १२० Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy