SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧oo | પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧ રોગાંક પરિષહ સંકટ, પર સંગે પણ ધાર રે; ચારિત્રથી મત ચૂકે પ્રાણી, ઈમ ભાખે જિન સાર રે. સા. ૨ ભષ્ટાચારી મુંડે કહાવે, ઈહભવ પરભવ હાર રે; નરક નિગદ તણું દુખ પામે, ભમતો બહુ સંસાર રે સા, ચિત્ત ચેખે ચારિત્ર આરાધે, ઉપશમ નર અગાધ રે; ઝીલે સુંદર સમતા દરિયે, તે સુખ સંપત્તિ સાધે રે. સા. કામધેનુ ચિતામણી સરખું, ચારિત્ર ચિત્તમેં આણે રે; પહ પરભવ સુખદાયક એ સમ, અવર ન કાંઈ જાણે રે. સા. સિજઝંભવ સૂરિએ રચિયાં, દશ અધ્યયન રસાળાં રે; મનકપુત્ર હેતે તે ભણતાં, લહીએ મંગળ માળા રે. સા. ૬ શ્રી વિજય પ્રભ સૂરિને રાજ્ય, બુધ લાભ વિજયને શિષ્ય રે; વૃદ્ધિવિજ્ય વિબુધ આચાર એ, ગાયે સકળ જગાશે રે. સા. ૭ ====== =================== EXYNEHEARINHJERRY RHYMESH+++++++++++ ૨૫ જંબુસ્વામીની સજઝાય-ઢાલ-૭ EDITE HERE THE SHEEEEEEE ઢાલ ૧ લી જંબુસ્વામી બન ઘર વાસજ મેલ્યાં, તિહાં કનક ને કેડે માતાયે મેહજ મેલ્યાં, દય ઉપવાસે માતા અબેલ કરતાં, તિહાં નવ માસ વાડા, માતા ઉદર ઘરિયાં. તિહાં જનમીયા રે જંબુસ્વામી રૂડાં; જંબુ સ્વામી રૂડા ને એમના નામજ રૂડાં; કુંવર પ્રભાતે ઉઠીને રૂડા ચારિત્ર લેશે? કુંવર જન્મ કરતાં તેમને ધર્મ જ વહાલું. કુંવર એક વાર પરણેને વળી આઠજ નારી; - કુંવર ઢોલ દદાનાં રૂડાં વાજીત્ર વાગે, કુંવર હાથે મીંઢળ કોટે વરમાળા રોપી. ઢાલ ૨ જી. કુંવર કહે છે સુણે માતાજી! મારે નથી રે પરણવાની અભિલાષજી; મેં તે બાળપણેથી વ્રત આદર્યા. - ૧ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy