________________
ARRAR EAT ANARAT CARATA 저지 EXxx======= ====== ========== ========
Ex
F
દશમા અધ્યયનની સજઝાય
તે મુનિ વંદા તે મુનિ વંદો, ઉપશમ રસને કંદો રે; નિર્મળ જ્ઞાનક્રિયાને ચંદો, તપ તેને જેવો દિણદા રે. તે મુનિ ૧ પંચાશ્રવનો કરી પરિહાર, પંચ મહાવ્રત ધારે રે, ષટુ જીવ તણો આધાર કરતે ઉગ્ર વિહારો રે. તે મુનિ ૨ પંચ સમિતિ ત્રણ ગુપ્તિ આરાધે, ધર્મસ્થાન નિરોબાધ રે; પંચમ ગતિનો મારગ સાધે, શુભ ગુણ તે ઈમ વાધે રે. તે મુનિ. ૩ કયવિકય ન કરે વ્યાપાર, નિર્મમ નિરહંકાર રે; ચારિત્ર પાળે નિરતિચારે, ચાલતે ખડૂગની ધાર રે. તે મુનિ ભેગને રોગ કરી જે જાણે, આપે પુણ્ય વખાણે રે, તપ શ્રતને મદ નવિ આણે, ગોપવી અંગ ઠેકાણે રે. તે મુનિ છાંડી ધન કણ કંચન ગેહ, થઈ નિસ્નેહી નિરીહ રે, ખેહ સમાણી જાણી દેહ, નવિ પિષે પાપે જેહ રે. તે મુનિ. ૬ દોષ રહિત આહાર જે પામે, જે લૂખે પરિણામે રે , લેતે દેહનું સુખ નવિ કામે, જાગતે આઠેઈ જામે રે. તે મુનિ, ૭. રસના રસ રસી નવિ થા, નિર્લોભી નિર્માય રે; સહે પરિસહ સ્થિર કરી કાયા, અવિચલ જેમ ગિરિરાય રે. તે મુનિ, ૮ રાતે કાઉસ્સગ્ગ કરી મશાને, જે તિહાં પરિષહ જાણે રે, તે નવિ ચૂકે તે હવે ટાણે, ભય મનમાં નહિ આણે રે. તે મુનિ ૯ કોઈ ઉપર ન ધરે કોઇ, દીયે સહુને પ્રતિ બેધ રે, કર્મ આઠ ઝીંપવા જેધ, કરતો સંયમ શોધ રે. તે મુનિ ૧૦ દશવૈકાલિક દશમાધ્યયને, એમ ભાખ્યો આચાર રે; તે ગુરૂ લાભવિજયથી પામે, વૃદ્ધિવિજય જયકાર રે. તે મુનિ ૧૧
RARTRARARRRRRRRRRRRRRRRRRARARARAR
અગ્યારમાં અધ્યયનની સઝાય
FARAR RRARA
Fax254xxxxxRFBEANIKANIEx xxxxxxx2 કે એક માત્ર 3 પર 118 કasik Nasik
સાધુજી સંયમ શુદ્ધો પાળો, વ્રત દૂષણ સવિ ટાળે રે, દશવૈકાલિક સૂત્ર સંભાળે, મુનિ મારગ અજુઆણે રે.
સાધુ સંયમ શુદ્ધો પાળે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org