________________
૯૮ ]
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨
કહ્યું દશવૈકાલિકે એમ રે, અધ્યયને આઠમે તેમ રે; ગુરૂ લાભવિજયથી જાણી રે, બુધ વૃદ્ધિવિજય મન આણે રે.
Eલીસકરકસર કME======
RR
RA
AA
RA
નવમા અધ્યયનની સજઝાય
FARARRARIRARKARARA KAKAKAKARAKAFAKA
વિનય કરજે ચેલા વિનય કરજો, શ્રી ગુરૂ આણું શીશ ધરજે ચેલા શીશ ધરજે, ક્રોધી માની ને પરમાદી, વિનય ન શીખે વળી વિષવાદી ચેલા વિષ૦ ૧ વિનય રહિત આશાતના કરતા, બહુ ભવ ભટકે દુર્ગતિ ફરતાં ચેલા અમિ, સર્ષવિષ, જિમ નવિ મારે, ગુરૂ આસાયણ તેથી અધિક પ્રકારે;
ચેલા તેથી અધિક પ્રકારે. ૨ અવિનયે દુઃખીયે બહુલ સંસારી, અવિનયી મુક્તિને નહિ અધિકારી,
ચેલા નહિ અધિકારી, કેહ્યા કાનની કૂતરી જેમ, હાંકી કાઢે અવિનયી તેમ. ચેલા. ૩ વિનય શ્રત તપવળી આચાર, કહીયે સમાધિનાં કામ એ ચાર ચેલા વળી ચાર ચાર ભેદે એકેક, સમજો ગુરૂ મુખથી સવિવેક. ચેલા એ ચારેમાં વિનય છે પહેલ, ધર્મ વિનય વિણ ભાખે તે ઘેલા, ચેલા મૂલ થકી જિમ શાખા કહીએ, ધર્મક્રિયા તિમ વિનયથી લહીએ. ચેલા. ગુરૂમાન વિનયથી લહે સે સાર, જ્ઞાન કિયા તપ જે આચાર; ચેલા રથ પખે જિમ ન હોયે હાટ, વિણ ગુરૂ વિનય તેમ ધર્મની વાટ. ગુરૂ નાને ગુરૂ હોટે કહીએ, રાજા પરે તસ આણું વહીએ રે; ચેલા અલ્પકૃત પણ બહુશ્રત જાણો, શાસ્ત્ર સિદ્ધાંત તેહ મનાણે. ચેલા જેમ શશી ગ્રહ ગણે વિરાજે, મુનિ પરિવારમાં તેમ ગુરૂ ગાજે ચેલા ગુરૂથી અલગ મત રહો ભાઈ, ગુરૂ સેવ્ય લહેશો ગૌરવાઈ ચેલા ગુરૂ વિનયે ગીતારથ થાશે, વછિત સવિ સુખ લક્ષમી કમાશે, ચેલા શાંત દાંત વિનયી લજજાળુ, તપ જપ ક્રિયા વ્રત દયાળુ ચેલા ગુરૂકુળવાસી વસતો શિષ્ય, પૂજનીય હોવે વિસવાવીશ; ચેલા દશવૈકાલિક નવમે અધ્યયને, અર્થ એ ભાખ્યો કેવલી વયણે. ચેલા ઈણિ પરે લાભ વિજય ગુરૂ સેવી, વૃદ્ધિ વિજ્ય સ્થિર લક્ષમી લહેવી ચેલા.
લક્ષ્મી લહેવી. - ૧૦.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org