________________
૯૬ ]
M
ગાદીયે માંચીયે ન બેસીએ, વારીએ શય્યા પલંગ રે;
રાત રહીએ નવિ તે સ્થળે, જિહાં હેાવે નારી પ્રસંગ રે. ગણધર૦ પ
પ્રાચીન સાય મહાધિ ભાગ-૨
સ્નાન મજ્જન નવિ કીજીએ, જિણે હાવે મનતા હ્યેાભ રે; તેહ શણગાર વળી પરિહરા, દ'ત નખ કેશ તણી શાભ રે. ગણુધર૦
છઠ્ઠું અધ્યયને એમ પ્રકાશીયા, દશવૈકાલિક એહુ રે; લાભ વિજય ગુરૂ સેવતાં, વૃદ્ધિવિજય લહ્યો તેહ રે. ગણધર
FAXAFERFAFAAYKATARAFTFAFAR AP KAKAKAKAKAKAKIXIKKKKKKKKKK
સાતમા અઘ્યયનની સજ્ઝાય
KX
Jain Education International 2010_05
AAKAR KALAKARAN મ
TUTU出出版出版社出版出版社出版出版出出天远;
સાધુ
સાધુ
સાચુ` વયણ જે ભાખીએ રે, સાચી ભાષા તેહ; સચ્ચા માસા તે કહીયે રે, સાચુ· મૃષા હોય જેહ રે; સાધુજી કરજો ભાષા શુદ્ધ; કરી નિર્મળ નિજ બુદ્ધ રે. સાધુ કેવળ જુઠ જિહાં હવે રે, તેહ અસચ્ચા જાણ; સાચુ' નહિ જીઢું નહિ રે, અસત્યા અમૃષા ટાણું રે. એ ચારે માંહે કહી રે, પહેલી ભાષા હૈાય; સ'ચમ ધારી એલવી રે, વચન વિચારી જોય રે. સાધુ કઠિન વયણુ નવિ ભાખીએ રે, તુ...કારા ૨ કાર; ફાઈના મર્મ ન એલીએ રે, સાચા પણ નિર્ધાર રે. ચારને ચાર ન ભાખીએ રે, કાણાને ન કહે કાણુ; કહીયે ન અધા અંધને રે, સાચુ' કણિ એ જાણુ રે. સા જેહથી અન ઉપજે રે, પુરને પીડા થાય; સાચું વયણ તે ભાખતાં રે, લાભથી ત્રોટા જાય રે. સાધુ ધર્મ સહિત હિતકારિયા રે, ગવ રહિત સમતાલ; ઘેાડલા તે પણ મીઠડા રે, ખેાલ વિચારી મેટલ રે. સાધુ એમ વિ ગુણુ અંગી કરી રે, પરિહરી દોષ અશેષ; ખેલતાં સાધુને હુવે નહિ રે, કર્યાંના બંધ લવલેશ રે. દશવૈકાલિક સાતમે ફૈ, અધ્યયને એહ વિચાર; લાભ વિજય ગુરૂથી લહેરે, વૃદ્ધિ વિજય જયકાર રે.
સાધુ
સાધુ
For Private & Personal Use Only
૧
3
૪
૫
G
www.jainelibrary.org