________________
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨
[ ૯૫
ગેહ ગણિકા તણાં પરિહરો જી, જિહાં ગયે ચળ ચિત્ત હોય; હિંસક કુળ પણ તેમ તજે છે, પાપ તિહાં પ્રત્યક્ષ જોય. સુઝતાં. નિજ હાથે બાર ઉઘાડીને જીબેસીએ નવિ ઘરમાંહિ; બાળ પશુ ભિક્ષુકને સંઘદ્દે જઈએ નહિ ઘરમાંહિ સુઝતાં. જલ-ફલ-જલણ કણ લુણગુંજી, ભેટતાં જે દીયે દાન; તે કપે નહિ સાધુને જી, વર્જવું અન્ન ને પાન. સુઝતાં. સ્તન અંતરાય બાળક પ્રત્યેજ, કરીને રડતે કય; દાન દિ ઉલટ ભરીજી, તો પણ સાધુ વજેય. સુઝતાં. ૭ ગર્ભવતી વળી જે દિયે, તેહ પણ અકથ્ય હોય; માળ નિસરણી પ્રમુખે ચઢી, આણી દીચે કલ્પ ન સેય. સુઝતાં. મૂલ્ય આપ્યું પણ મત લીયજી, મત લીએ કરી અંતરાય; વિહરતા થંભ ખંભાદિકે છે, ન અડે થિર ઠવો પાય. સુઝતાં. એણી પરે દોષ સવિ છાંડતાજી, પામીએ આહાર જે શુદ્ધ તે લહિએ દેહ ધારણ ભણીજ, અણ લહે તે તપ વૃદ્ધિ. સુકતાં વયણ લજજા તૃષા ભક્ષનાજી, પરિષહથી સ્થિર ચિત્ત; ગુરૂ પાસે ઈરિયાવહી પડિઠકમીજી, નિમંત્રી સાધુને નિત્ય. સુઝતાં. ૧૧ શુદ્ધ એકાંત ઠામે જઈ જી, પડિક્કમી ઇરિયાવહિ સાર;
યણ દોષ સવિ છોડીને, સ્થિર થઈ કર આહાર. સુઝતાં. ૧૨ દશવૈકાલિકે પાંચમેજી, અધ્યયને કહ્યો એ આચાર; તે ગુરૂ લાભવિય સેવતાજી, વૃદ્ધિ વિજય જયકાર. સુઝતાં.
૬૨
EHEHAHEARHEALJEREHEHEHEEEEBEBEA Exa e = કલાક સEEJETHE AGE
છઠા અધ્યયનની સજઝાય
KARAFARRAR
FATA
KAKARATAR KAKARA ARAIT 거지 kbkxJZHEJkJkJtJXE8JLHEXILE
ગણધર સુધર્મ ઈમ ઉપદિશે, સાંભળો મુનિવર છંદ રે; સ્થાનક અઢાર એ એાળખ, જેહ છે પાપના કંદ રે. ગણધર. ૧ પ્રથમ હિંસા તિહાં છાંડીએ, જુઠ નવિ ભાખીએ વયણ રે; તૃણ પણ અદત્ત નવિ લીજીએ, તજીએ મેહુણ સયણ રે. ગણધર૦ ૨ પરિગ્રહ મૂછ પરિહરે, નહિ કરે ભયણ રાત્રિ રે; છેડે છકાય વિરાધના, ભેદ સમજી સહુ ભ્રાંતિ રે. ગણધર ૩ અકથ્ય આહાર ન લીજીયે, ઉપજે દોષ જે માંહિ રે; ધાતુના પાત્ર મત વાવ, ગૃહતણ મુનિવર પ્રાહી રે. ગણધર૦ ૪
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org