SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪] પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨ ક્રોધ લોભ ભય હાયે કરી, મિશ્યા મ ભાખો રે વયણ; ત્રિકરણ શુદ્ધ વ્રત આરાધજે, બીજુ દિવસ ને રાયણ સ્વામી. ૩ ગામ નગર વનમાં વિચરતાં, સચિત્ત અચિત્ત તૃણ માત્ર કાંઈ અ દીધા મત અંગી કરે, ત્રીજું વત ગુણ પાત્ર. સ્વામી. ૪ સુર નર તિર્યંચ નિ સંબંધિયા, મૈથુન કર પરિહાર; ત્રિવિધ ત્રિવિધે તું નિત્ય પાળજે, ચોથું વ્રત સુખકાર. સ્વામી ધન કણ કંચન વસ્તુ પ્રમુખ વળી, સર્વ અચિત્ત સચિત્ત; પરિગ્રહ મૂર્છા રે તેહની પરિહરી, ધરી વ્રત પંચમ ચિત્ત. સ્વામી, પંચ મહાવ્રત એણપરે પાળજે, ટાળજે ભજન રાત્રી પા૫ સ્થાનક સઘળાં પરિહરી, ધરજે સમતા સવિ ભાંતિ. સ્વામી ૭ પૃથ્વી પાણી વાયુ વનસ્પતિ, અગ્નિ એ થાવર પંચ; બિતિ ચઉ પંચિંદિ જલચર થલચરા, બેચરા ત્રસ એ પંચ. સ્વામી. ૮ એ છકાયની વારે વિરાધના, જયણા કરી સવિ પ્રાણી; વિણ જ્યણએ રે જીવ વિરાધના, ભાખે તિહુ અણુ ભાણ સ્વામી. - જયણા પૂર્વક બોલતાં બેસતાં, કરતાં આહાર નિહાર; પાપ કર્મ બંધ કદિયે નવિ હવે, કહે જિન જગદાધાર. સ્વામી જીવ અજીવ પહેલા એાળખી, જિમ જયણા તસ હોય; જ્ઞાન વિના નવિ જીવદયા પળે, ટળે નવિ આરંભ કર્યો. સ્વામી ૧૧ જાણ પણાથી સંવર સંપજે, સંવરે કર્મ અપાય; કર્મ ક્ષયથી રે કેવલી ઉપજે, કેવલી મુક્તિ લહેય. સ્વામી, ૧૨ દશ વૈકાલિક ચઉથાધ્યયનમાં, અર્થ પ્રકાશ્યો રે એ શ્રી ગુરૂ લાભ વિજય પદ સેવતાં, વૃદ્ધિ વિજય લહે તેહ. સ્વામી ૧૩ XUTACAT A R KARAKARATAR 15|FYJEle+]EXY5XNX5JHxHYMESHBHઝં પાંચમા અધ્યયનની સજઝાય KA Fપ્રya Aarzeprasz HTAT Fixxxxxxxx 11111 = 111 1iii*1૪૪ ૧ સુઝતાં આહારને ખપ કરે, સાધુજી સંયમ સંભાળ; સંયમ શુદ્ધ કરવા ભણીજી, એષણું દુષણ ટાળ. સુઝતાં. પ્રથમ સજઝાયે પિરિસિ કરીજી, અનુસરી વળી ઉપાગ; પાત્ર પડિલેહણ આચરોજી, આદરી ગુરૂ અનુગ. સુતાં. કાર-ઘુઅર વરસાદનાજી, જવ વિરહણ ટાળ; પગ પગ ઈર્યા શોધતાંજી, હરિ કાયાદિક નાળ. સુઝતાં. ૨ ૩ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy